Attitude Shayari : અંદાજ થોડે અલગ હૈ મેરે, ઈસલિએ લોગ મુજસે જલતે હૈ, જેવી શાયરી વાંચો

દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારું એટિટ્યુડ બતાવવો જરૂરી છે. નહિંતર, ઘણીવાર લોકો તમારી અવગણના કરે છે.

Attitude Shayari : અંદાજ થોડે અલગ હૈ મેરે, ઈસલિએ લોગ મુજસે જલતે હૈ, જેવી શાયરી વાંચો
Attitude Shayari
| Edited By: | Updated on: May 31, 2023 | 2:07 PM

મિત્રો, શું તમે પણ કોઈને તમારો એટિટ્યુડ બતાવવા માંગો છો, તો આજે અમે તમારા માટે ગુજરાતીમાં એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. જો કે, દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારું એટિટ્યુડ બતાવવો જરૂરી છે. નહિંતર, ઘણીવાર લોકો તમારી અવગણના કરે છે.

આ પણ વાંચો : Attitude Shayari : ખુદા સલામત રખે ઉન આંખો કો, જીન મેં હમ કાંટો કી તરહ ચુભતે હૈ- જેવી એટિટ્યુડ શાયરી વાંચો

Attitude Shayari

  1. ન હી જ્યાદા ઔર ન હી કમ, સામને વાલા જૈસા વૈસે હી હમ
  2. પહચાન સબસે રખતા હુ, પર ભરોસા સિર્ફ ખુદ પર કરતા હુ
  3. હમ આપસે તબ તક અચ્છે સે રહેગે, જબ તક આપ હમસે અચ્છે સે રહેગે
  4. શાયર હી કિતાબ લિખતે હૈ, હમ બાદશાહ હૈ ઈતિહાસ લિખતે હૈ
  5. મેં મુલાકાત નહીં સિર્ફ લમ્હે યાદ રખતા હુ, મેં ઈંસાન કો નહી ઉનકે લેહાજો કો યાદ રખતા હુ
  6. મેં સિર્ફ મેહનત કા આદિ હુ, ન ફેક હુ ન ફસાદી હુ
  7. હમ લગાતાર જલાએંગે, બસ તુમ લગાતાર જલતે રહના
  8.  તેરે Attitude સે લોગ જલતે હૈ, લેકિન મેરે Attitude પર લોગ મરતે હૈ
  9. અંદાજ થોડે અલગ હૈ મેરે, ઈસલિએ લોગ મુજસે જલતે હૈ
  10. સહી ઔર ગલત કો બતાને કી હિમ્મત રખતા હુ, ઈસલિએ રિશ્તે થોડે કમ રખતા હુ