Barish Shayari: ઉસને બારિશ મેં ભી ખિડકી ખોલ કે દેખા નહીં, ભીગને વાલે કો કલ ક્યા ક્યા પરેાશાની હુઈ….વાંચો જબરદસ્ત શાયરી

વરસાદી મૌસમમાં તમે પણ તમારા કે તમારી ખાસને યાદ કરી રહ્યા છો તો આ શાયરી દ્વારા તેમને મેસેજ મોકલી તેમની સામે તમારા દિલની વાત ખુલીને કહી શકો છો. આજે અમે બારિશ શાયરી લઈને આવ્યા છીએ, જે તમને ખૂબ જ પસંદ આવશે.

Barish Shayari: ઉસને બારિશ મેં ભી ખિડકી ખોલ કે દેખા નહીં, ભીગને વાલે કો કલ ક્યા ક્યા પરેાશાની હુઈ....વાંચો જબરદસ્ત શાયરી
barish shayari
| Edited By: | Updated on: Jun 17, 2023 | 10:10 PM

મિત્રો, વરસાદની ઋતુ એવી ઋતુ છે જે લગભગ બધાને ગમે છે, કોઈને વરસાદમાં ભીનું થવું ગમે છે, તો કોઈને વરસાદમાં ફરવું ગમે છે. વરસાદ પછી હવામાન સંપૂર્ણપણે બદલાઈ જાય છે, વાતાવરણ સ્વચ્છ અને સુંદર બની જાય છે. જો કે વરસાદ પડતા દરેક પ્રેમીને તેની પ્રિયતમા અને પ્રિયતમાંને તેનો પ્રેમી યાદ આવી જાય છે.

ત્યારે આ વરસાદી મૌસમમાં તમે પણ તમારા કે તમારી ખાસને યાદ કરી રહ્યા છો તો આ શાયરી દ્વારા તેમને મેસેજ મોકલી તેમની સામે તમારા દિલની વાત ખુલીને કહી શકો છો. આજે અમે બારિશ શાયરી લઈને આવ્યા છીએ, જે તમને ખૂબ જ પસંદ આવશે.
  1. આંખો મેં અપને સમંદર સમેટતા હૂં,
    એ બાદલ તૂ મુજ પર મત બરસ.
  2. યાદ આઈ વો પહેલી બારિશ,
    જબ તુજે એક નજર દેખા થા.
  3. ઉસને બારિશ મેં ભી ખિડકી ખોલ કે દેખા નહીં,
    ભીગને વાલે કો કલ ક્યા ક્યા પરેાશાની હુઈ.
  4. શાયદ કોઈ ખ્વાહિશ રોતી રહતી હૈ,
    મેરે અન્દર બારિશ હોતી રહતી હૈ.
  5. ધૂપ સા રંગ હૈ ઔર ખુદ હૈ વો છાંવો જૈસા,
    ઉસકી પાયલ મેં બરસાત કા મૌસમ છનકે.
  6. ઉસ કો આના થા કિ વો મુજ કો બુલાતા થા કહીં,
    રાત ભર બારિશ થી ઉસ કા રાત ભર પૈગામ થા.
  7. ટૂટ પડતી થી ઘટાએ જિન કી આંખે દેખ કર,
    વો ભરી બરસાત મેં તરસે હૈ પાની કે લિએ.
  8. બારિશ ઔર કિસી કી યાદ જ્યાદા આ જાએ,
    તો સૈલાબ આતા હૈ,
    એક મેં બૂંદો કા દૂસરોં મેં આંસુઓ કા.
  9. કાશ એસા હો પાતા,
    મેરા પ્યાર બાદલ બન કર તુજપે બરસતા
  10. સાવન કી બૂંદે ભી દિલ મેં,
    આગ લગતી હૈ.