First Rain Shayari: પહેલી બારિશ કા નશા હી કુછ અલગ હોતા હૈ, પલકો કો છૂતે હી સીધા દિલ કો અસર હોતા હૈ… વાંચો એક થી એક જબરદસ્ત શાયરી
મૌસમનો એ પહેલો વરસાદ હમેંશા ખાસ હોય છે ત્યારે આ પહેલા વરસાદમાં તમે પણ તમારા ખાસને યાદ કરી રહ્યા છો તો આ પહેલા વરસાદની શાયરી તમારા માટે છે.
first rain shayari
Follow us on
First Rain: મૌસમનો એ પહેલો વરસાદ ખુબ જ ખાસ હોય છે ત્યારે આ વરસાદી મૌસમમાં તમે પણ તમારા ખાસને યાદ કરી રહ્યા છો તો આ શાયરી તમારા માટે ખાસ છે જે તમે તમારા ખાસને મોકલીને તમારા જીવનમાં તેમનું શું મહત્વ છે તમે એ શાયરીથી તેમને કહી શકો છો.
વરસાદની ઋતુ એવી ઋતુ છે જે લગભગ બધાને ગમે છે, સૌ કોઈને વરસાદમાં ભીંજાવુ ગમે છે. ત્યારે વરસાદ પછી હવામાન સંપૂર્ણપણે બદલાઈ જાય છે, વાતાવરણ સ્વચ્છ અને સુંદર બની જાય છે. જો કે વરસાદ પડતા દરેક પ્રેમીને તેની પ્રિયતમા અને પ્રિયતમાંને તેનો પ્રેમી યાદ આવી જાય છે. ત્યારે આ ખાસ શાયરી તમે અહીં વાંચી શકો છો.