Mausam Shayari: કુછ તો હવા ભી સર્દ થી કુછ થા તેરા ખયાલ ભી, દિલ કો ખુશી કે સાથ સાથ હોતા રહા……જુઓ બેસ્ટ મૌસમ શાયરી

|

Jun 19, 2023 | 10:00 PM

વરસાદી મૌસમમાં તમે પણ તમારા કે તમારી ખાસને યાદ કરી રહ્યા છો તો આ શાયરી દ્વારા તેમને મેસેજ મોકલી તેમની સામે તમારા દિલની વાત ખુલીને કહી શકો છો. આજે અમે બારિશ શાયરી લઈને આવ્યા છીએ, જે તમને ખૂબ જ પસંદ આવશે.

Mausam Shayari: કુછ તો હવા ભી સર્દ થી કુછ થા તેરા ખયાલ ભી, દિલ કો ખુશી કે સાથ સાથ હોતા રહા......જુઓ બેસ્ટ મૌસમ શાયરી
Mausam Shayari

Follow us on

મિત્રો, વરસાદની ઋતુ એવી ઋતુ છે જે લગભગ બધાને ગમે છે, કોઈને વરસાદમાં ભીનું થવું ગમે છે, તો કોઈને વરસાદમાં ફરવું ગમે છે. વરસાદ પછી હવામાન સંપૂર્ણપણે બદલાઈ જાય છે, વાતાવરણ સ્વચ્છ અને સુંદર બની જાય છે. જો કે વરસાદ પડતા દરેક પ્રેમીને તેની પ્રિયતમા અને પ્રિયતમાંને તેનો પ્રેમી યાદ આવી જાય છે.

જો કે ઘણી વાર વરસાદ પડતા પહેલા અને પડ્યા બાદ મૌસમ બદલાય જાય છે અને આ બદલાતા મૌસમ માટે અમે કેટલીક જબરદસ્ત મૌસમ શાયરી લઈને આવ્યા છે.

  1. કમ સે કમ અપની જુલ્ફે તો બાંધ લિયા કરો,
    કમબખ્ત બેવજહ મૌસમ બદલ દિયા કરતે હૈ.
  2. સુહાને મૌસમ મેં દિલ ભી કહી ભટક જાતા હૈ,
    ઉસ ગલી મેં હી કહિ ફિર સે દિલ અટક જાતા હૈ.
  3. જબ તુમ યૂં મુસ્કુરાતે હુએ આતે હો,
    તો સંગ મૌસમ બાહર કા લાતે હો.
  4. કોઈ મુજસે પૂછ બૈઠા બદલના કિસ કો કહતે હૈ,
    સોચ મેં પડ ગયા હૂં મિસાલ કિસકી દૂ?,
    મૌસમ કી યા અપનો કી!
  5. તપિશ ઔર બઢ ગઈ ઈન ચંદ બૂંદો કે બાદ,
    કાલે સ્યાહ બાદલ ને ભી બસ યૂં હી બહલાયા મુજે.
  6. વિચાર હો જૈસા વૈસા મંજર હોતા હૈ,
    મૌસમ તો ઈન્સાન કે અંદર હોતા હૈ.
  7. રુકા હુઆ હૈ અજબ ધુપ છાવ કા મૌસમ,
    ગુજર રહા હૈ કોઈ દિલ સે બાદલોં કી તરહ..!
  8. કુછ તો હવા ભી સર્દ થી કુછ થા તેરા ખયાલ ભી,
    દિલ કો ખુશી કે સાથ સાથ હોતા રહા મલાલ ભી.
  9. મૌસમ કા મિજાજ સમજ મેં નહીં આતા હૈ,
    યહ ભી ઈન્સાનો કી તરહ બેવફા હો જાતા હૈ.
  10. અપને કિરદાર કો મૌસમ સે બચાયે રખના,
    લૌટ કર ફૂલોં મેં વાપસ નહીં આતી ખુશ્બુ.
  11. લુત્ફ જો ઉસ કે ઈન્તજાર મેં હૈ,
    વો કહાં મૌસમ-એ-બહાર મેં હૈ.

 

આજનું રાશિફળ તારીખ : 05-04-2025
જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ
કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?
એક ફોન કોલે બદલ્યું નસીબ, આજે શાહરૂખ ખાન આપે છે કરોડો રૂપિયા
સેકન્ડ હેન્ડ AC ખરીદવું જોઈએ કે નહીં? આટલું જાણી લેજો

 

Next Article