Friend Shayari in Gujarati : તમારા જીગર જાન મિત્રો માટે શાનદાર શાયરીનો તડકો, વાંચો દિલમાં રહેતા મિત્રો માટે આ શાયરીઓ

આપણે જે બાબત માતા, પિતા, ભાઈ, બહેન સાથે શેર કરી શકતા નથી, તે બાબત આપણે સરળતાથી આપણા મિત્રો સાથે શેર કરીએ છીએ.

Friend Shayari in Gujarati : તમારા જીગર જાન મિત્રો માટે શાનદાર શાયરીનો તડકો, વાંચો દિલમાં રહેતા મિત્રો માટે આ શાયરીઓ
| Edited By: | Updated on: Feb 24, 2023 | 2:29 PM

આપણા જીવનમાં મિત્રોનું એક આગવુ સ્થાન ધરાવે છે. કારણ કે એક જ છે જેની સાથે આપણે બધું શેર કરી શકીએ છીએ. આપણે જે વસ્તુ તમારા માતા, પિતા, ભાઈ, બહેન સાથે શેર કરી શકતા નથી, તે વસ્તુ આપણે સરળતાથી આપણા મિત્રો સાથે શેર કરીએ છીએ. તેનો અર્થ એ છે કે આપણા જીવનમાં મિત્ર હોવા અત્યંત મહત્વપૂર્ણ છે. સાચો મિત્ર આપણા દરેક સુખ અને દુ:ખમાં સાથ આપે છે.

આ પણ વાંચો :Friends Shayari : શું તમે પણ તમારા મિત્રો માટે સારી શાયરી શોધી રહ્યા છો ? તો આ લેખ વાંચો

  1. ભગવાન એક હી દોસ્ત દે,
    લેકિન એસા દે જો હમસે જ્યાદા,
    હમારી ખામોશી કો સમજે.
  2. વક્ત ઔર દોસ્ત હમેં યૂહી મિલ જાતે હૈં,
    ભેકિન ઈનકી કીમત કા પતા તબ ચલતા હૈં,
    જબ યે હમસે કહી દૂર ચલે જાતે હૈ.
  3. અગર મિલતી એક દિન કી ભી બાદશાહી મુજે,
    તો એ મેરે દોસ્ત ઈસ બાદશાહી મેં હમારે સિક્કે હી ચલતે.
  4. જિંદગી મેં કિતની ભી હસીના ક્યો ન હો,
    મગર સાથ મેં એક કમીના યાર જરુર હોના ચાહિએ.
  5. સમય કે સાથ સબકુછ બદલ જાએ,
    કોઈ ફર્ક નહીં પડતા મેરે દોસ્ત,
    બસ તુમ કભી મત બદલના.
  6. બેશક દોસ્ત સે ફાસલા હો જાએ,
    મગર અપની દાસ્તી કે બીચ ફાસલા કભી મત કરના.
  7. દોસ્ત હસને વાલા હોના ચાહિએ,
    રુલા તો જિંદગી ભી દેતી હૈ.
  8. રિશ્તોં કે નામ ભી અજીબ હોતે હૈં,
    કહને કે ભિએ તો સિર્ફ દોસ્ત હૈ,
    મગર ઘર વાલે સે ભી જ્યાદા કરીબ હૈ.
  9. જાન જાન બોલને વાલી ગર્લફ્રેન્ડ હો યા ન હો,
    મગર જાન દેને વાલા એક ગહરા દોસ્ત જરુર હોના ચાહિએ.
  10. જન્નત જૈસી હોતી થી હર શામ દોસ્તો કે સાથ,
    અબ ધીરે ધીરે કરકે સારે બિછડતે ચલે ગએ.

Published On - 2:22 pm, Fri, 24 February 23