Chocolate Day wishes : ચોકલેટની સાથે તમારા પાર્ટનરને મોકલો પ્રેમ ભર્યો સંદેશ, વાંચો અહીં

|

Feb 08, 2024 | 10:30 PM

આવતીકાલે વેલેન્ટાઈન વીકનો ત્રીજો દિવસ છે અને આ દિવસે એટલે કે 9મી ફેબ્રુઆરીએ ચોકલેટ ડેની ઉજવણી કરવામાં આવશે. આવી સ્થિતિમાં, આ દિવસે તમારા જીવનસાથીના ચહેરા પર સ્મિત લાવવા માટે આ કવિતાઓ, અવતરણો, સંદેશાઓ, શુભેચ્છાઓ મોકલો.

Chocolate Day wishes : ચોકલેટની સાથે તમારા પાર્ટનરને મોકલો પ્રેમ ભર્યો સંદેશ, વાંચો અહીં
Chocolate day wishes

Follow us on

ચોકલેટ ડે દર વર્ષે વેલેન્ટાઈન વીકના ત્રીજા દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે ચોકલેટ ડે 9મી ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે ઉજવવામાં આવશે. વેલેન્ટાઈન વીકના ત્રીજા દિવસે કપલ્સ એકબીજાને ચોકલેટ આપીને પ્રેમની ઉજવણી કરે છે. તેના સ્વાદની જેમ ચોકલેટ પણ સંબંધોમાં મધુરતા લાવે છે. જો કે વેલેન્ટાઈન વીકનો દરેક દિવસ ખાસ માનવામાં આવે છે, પરંતુ ચોકલેટ ડેનું વિશેષ મહત્વ છે. આ દિવસે તમે કોઈ ખાસ વ્યક્તિને ચોકલેટ આપીને તમારા સંબંધોમાં રહેલી કડવાશને સમાપ્ત કરી શકો છો. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તેનો ઇતિહાસ શું છે અને શા માટે ચોકલેટ ડે ઉજવવામાં આવે છે.

  1. તેરી મુસ્કાન મેં છુપી હૈ એક મિઠાસ,
    ચોકલેટ કી તરહ તૂ સબસે પ્યારા ઈન સારે ત્યોહારો કા ખાસ
  2. દિલ હમારા ચોકલેટ કી તરહ નાજુક હૈ
    તુમ ઉસમે ડ્રાઈ ફ્રુટ કા તડકા,
    લાઈફ હોગી ફ્રુટ્સ એન્ડ નટ્સ જેસી,
    અગલ મિલ જાએ ચાહને વાલા તુમ સા
  3. હર રિશ્તે મેં વિશ્વાસ રહે,
    જુબાન પર હર વક્ત મિઠાસ રહે,
    યહીં જિંદગી જીને કા હૈ અંદાજ,
    ન ખુદ રગો , ન દુસરો કો રહને દો ઉદાસ
  4. સનમ તેરા મીઠા સા પ્યાર લગા હૈ જીવન મેં બહાર,
    ઈસ પ્યાર કી મિઠાસ હૈ બેહિસાબ,
    ચોકલેટ ડે પર કરતી હું અપને પ્યાર કા ઈઝહાર.
  5. આજનું રાશિફળ તારીખ : 18-10-2024
    સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
    કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
    દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
    સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
    પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?
  6. લગતા હૈ જેસે કોઈ ખુબસુરત શામ હૈ,
    દેખા તો પાયા આપકી હંસી કા ખુમાર હૈ,
    જો આજ કે દિન ચોકલેટ કી તરહ,
    હવાઓં મેં ભી ઘુલી પ્યાર કી મિઠાસ હૈ.
  7. ચોકલેટ ડે દિન હૈ ખુશિયો કા, મિઠાઈયો કા,
    એક દુજે કો ગલે લગાને કા ગમ સારે ભુલાને કા.
  8. ફાઈવ સ્ટાર કી તરહ દિખતે હો,
    મંચ કી તરહ શરમાતે હો,
    કેટબરી કી તરહ જબ તુમ મુસ્કુરાતે હો,
    કીટ કેટ કી કસમ,
    તુમ બહોત સુંદર નજર આતે હો.
  9. તેરા યે મીઠા સા પ્યાર,
    લાયા હૈ મેરે જીવન મેં બહાર,
    પ્યાર કી મિઠાસ સે સજા સંસાર,
    ચોકલેટ ડે પર મૈં કરતી હું અપને પ્યાર કા ઈઝહાર
  10. ચોકલેટ ડે આયા હૈ તેરી યાદ લાયા હૈ,
    આ જાઓ આજ દિલ ને તુજે ફિર બુલાયા હૈ,
    એ જાને તમન્ના તુજે મિલને કે લિએ મૈંને પુરા,
    ચોકલેટ કા ડિબ્બા મંગવાયા હૈ
  11. કિસને કહા પગલી તુજસે કી હમ તેરી ખુબસુરતી પર મરતે હૈ,હમ તો ઉસ ચોકલેટી અદા પર મરતે હૈ તેરી જિસ અદા સે તુ હમે દેખતી હૈ 
Next Article