આજના આ લેખમાં અમે બેસ્ટ હિન્દી શાયરી ગુજરાતીમાં લઈને આવ્યા છે. ત્યારે ઘણી એવી પણ શાયરી છે કે જેની એક લીટી બોલાય ત્યારે બીજી લીટી આપોઆપ દરેકની જીભ પર આવી જાય છે
Ad
Best gujarati shayari
Follow us on
શાયરી એ આપણા ભારતીય ઉપખંડમાં કવિતાનું એક લોકપ્રિય સ્વરૂપ છે, હિન્દી, ઉર્દૂ, સંસ્કૃત, ફારસી અને ગુજરાતી વગેરે ભાષાઓ મુખ્યત્વે શાયરીમાં વપરાય છે. આપણી ભારતીય સંસ્કૃતમાં ઘણી વાર એવું બને છે કે જે શેર એટલે કે શાયરી લોકાના દિલ સુધી પહોચી જાય છે તે વધુ પ્રચલિત બની જાય છે.
ત્યારે આજના આ લેખમાં અમે બેસ્ટ હિન્દી શાયરી ગુજરાતીમાં લઈને આવ્યા છે. ત્યારે ઘણી એવી પણ શાયરી છે કે જેની એક લીટી બોલાય ત્યારે બીજી લીટી આપોઆપ દરેકની જીભ પર આવી જાય છે. ત્યારે આવી જ શાયરી વાંચો અહીં.
મુસાફિર હમેશા એક નયી મંજીલ ઢુંડતા હૈ.
ઔર નયી મંજીલ હમેશા એક મુસાફિર ઢુંડતી હૈ