Attitude Shayari : તમે પણ સોશિયલ મીડિયા પર મુકવા Attitude Shayari શોધી રહ્યાં છો ? આ લેખ વાંચો

દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારું એટિટ્યુડ બતાવવો જરૂરી છે. નહિંતર, ઘણીવાર લોકો તમારી અવગણના કરે છે.

Attitude Shayari : તમે પણ સોશિયલ મીડિયા પર મુકવા Attitude Shayari શોધી રહ્યાં છો ? આ લેખ વાંચો
| Edited By: | Updated on: Mar 20, 2023 | 8:35 AM

મિત્રો, શું તમે પણ કોઈને તમારો એટિટ્યુડ બતાવવા માંગો છો, તો આજે અમે તમારા માટે ગુજરાતીમાં એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. જો કે, દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી.  પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારું એટિટ્યુડ બતાવવો જરૂરી છે. નહિંતર, ઘણીવાર લોકો તમારી અવગણના કરે છે. આજની શાયરી છોકરીઓ માટે ખાસ લખવામાં આવી છે. જે છોકરીઓને એટીટ્યુડમાં રહેવું ગમે છે. તે છોકરીઓને આ શાયરી ગમશે.

આ પણ વાંચો : Attitude Shayari : જીનકે મિજાજ દુનિયા સે અલગ હોતે હૈ, મહફિલો મેં ચર્ચા ઉનકી ગજબ હોતી હૈ- જેવી Attitude Shayari વાંચો

Attitude Shayari

  1. મૈં જૈસા હૂં ખૂદ કે લિયે બેમિસાલ હૂં,
    કિસી કો હક નહીં કિ મેરી પરખકરે
  2. હમારી શરાફત કા યૂ કતરે મે ફાયદા ના ઉઠાઓ,
    કયામત આ જાયેગી જબ હમ બદમાશી પર હોંગે.
  3. દમ કપડો મેં નહીં, જીગર મેં રખો,
    બાત અગર કપડો મેં હોતી,
    તો સફેદ કફન મેં લિપટા હુઆ મુર્દા ભી સુલતાન મિર્જા હોતા
  4. દોસ્તી પ્યાર સે ભી બડી હૈ,
    ક્યોકિ દોસ્ત કભી બેવફા નહીં હોતે
  5. હક સે દો તો તુમ્હારી નફરત ભી કબૂલ હમેં,
    ખૈરાત મેં તો હમ તુમ્હારી મોહબ્બત ભી ન લે
  6. ખૈરાત મેં મિલી હુઈ ખુશી હમે પસંદ નહીં હૈ,
    ક્યોકિ હમ ગમ મેં ભી નવાબ કી તરહ જીતે હૈ.
  7. મુજે સમજના ઈતના આસાન નહીં હૈ,
    મૈં સંસ્કૃત કા અર્થાત હૂં ગણિત કા સૂત્ર નહીં
  8. પૈસે કા તો પતા નહીં પર કુછ જગહ પર નામ એસા કમાયા હૂ કી,
    વહા પૈસા નહીં મેરા નામ ચલતા હૈ
  9. હર કિસી કે હાથ મૈં બિક જાને કો તૈયાર નહીં,
    યહ મેરા દિલ હૈ તેરે શહર કા અખબાર નહી
  10. ખ્વાબ ટૂટે હૈ મગર હૌંસલે જીન્દા હૈ,
    હમ તો વો હૈ જીન્હે દેખ કે મુશ્કિલેં ભી શર્મિંદા હૈ

Published On - 9:15 pm, Thu, 9 March 23