Motivational Shayari : ખૂન ઔર પસીને સે લિખની પડતી હૈ, સફલતા કી કિતાબ -જેવી શાયરી વાંચો

|

Sep 16, 2023 | 10:01 AM

જીવનના દરેક તબક્કે આપણને પ્રેરણાની જરૂર હોય છે. કોઈપણ વ્યક્તિ પછી તે પુરુષ હોય કે સ્ત્રી, બાળક હોય કે પછી વૃદ્ધ હોય બધાને જીવનમાં મોટિવેશનની જરુર પડે છે. એ વાત સાચી જ છે કે  કોઈ પણ કામ કરવા માટે આપણને પ્રેરણાની જરૂર હોય છે. તો આજે ખાસ તમારા માટે પ્રેરણાત્મક શાયરી લઈને આવ્યા છે. જે તમે તમારા સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો.

Motivational Shayari : ખૂન ઔર પસીને સે લિખની પડતી હૈ, સફલતા કી કિતાબ -જેવી શાયરી વાંચો
Motivational Shayari

Follow us on

Motivational Shayari : આપણા જીવનમાં મોટિવેશન મહત્વનો ભાગ ભજવે છે, જીવનના દરેક તબક્કે આપણને પ્રેરણાની જરૂર હોય છે. કોઈપણ વ્યક્તિ પછી તે પુરુષ હોય કે સ્ત્રી, બાળક હોય કે પછી વૃદ્ધ હોય બધાને જીવનમાં મોટિવેશનની જરુર પડે છે. એ વાત સાચી જ છે કે  કોઈ પણ કામ કરવા માટે આપણને પ્રેરણાની જરૂર હોય છે. તો આજે ખાસ તમારા માટે પ્રેરણાત્મક શાયરી લઈને આવ્યા છે. જે તમે તમારા સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો.

આ પણ વાંચો : Friends Shayari In Gujarati : દાવે મોહબ્બત કે મુઝે નહીં આતે યારો, એક જાન હૈ જબ દિલ ચાહે માગ લેના -જેવી શાયરી વાંચો

Shayari :

યામી ગૌતમે તેના દીકરાનું રાખ્યુ સંસ્કૃત નામ, જાણો 'વેદાવિદ'નો અર્થ
Fruits Wrapped In Paper: ફળોને કાગળમાં લપેટીને કેમ રાખવામાં આવે છે? જાણો સાચું કારણ
Jioનો જબરદસ્ત પ્લાન ! મળી રહી 98 દિવસની વેલિડિટી, કિંમત માત્ર આટલી
7 કરોડની લક્ઝરી વેનિટી વેનમાં તૈયાર થાય છે અલ્લુ અર્જુન, જુઓ ફોટો
Health Tips : બ્રોકલી ખાવાના છે અઢળક ફાયદા, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-01-2025
  1. જીતને કા અસલી મજા તો તબ હૈ, જબ સબ આપકે હારને કા ઈંતજાર કર રહે હો
  2. અગર જિંદગી મેં કામયાબ હોના ચાહતે હો, તો બોલને સે જ્યાદા સુનને કી આદત ડાલો
  3. લોગ આપકે બારે મેં અચ્છા સુનને પર શક કરતે હૈ, ઔર બુરા સુનને પર તુરંત યકીન કર લેતે હૈ
  4. જબ રાસ્તો પર ચલતે ચલતે મંજિલ કા ખ્યાલ ના આયે તો આપ સહી રાસ્તે પર હૈ
  5. અગર ખ્વાઈશ કુછ અલગ કરને કી હૈ તો, દિલ ઔર દિમાગ કે બીચ બગાવત લાજમી હૈ
  6. ઈંતજાર કરને વાલો કો સિર્ફ ઉતના મિલતા હૈ, જિતના કોશિશ કરને વાલે છોડ દેતે હૈ
  7. એક અલગ હી પહચાન બનાને કા લક્ષ્ય હૈ મેરા, તભી તો તકલીફોં મેં ભી મુસ્કુરાને કી આદત હૈ મેરી
  8. લહરોં સે ડર કર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલોં કી કભી હાર નહીં હોતી
  9. કિતના ભી પકડલો ફિસલતા જરુર હૈ, યે વક્ત હૈ ! જનાબ બદલતા જરુર હૈ
  10. આપકો શરુઆત કરને કે લિએ મહાન હોના જરુરી નહીં, આપકો મહાન બનને કે લિએ શરુઆત કરની હોગી
Next Article