Motivational Shayari: હારતા વહી હૈ જો કુછ કરતા નહીં હૈ – જેવી શાયરી વાંચો

મોટીવેશન આપતી કેટલીક મહત્વપૂર્ણ પ્રેરક શાયરી આજે જોઈશું જે તમને ખૂબ ગમશે. આપણે બધા જાણીએ છીએ કે મોટીવેશનલ શાયરી એવી છે કે તે આપણને જીવનમાં કંઈક કરવા માટે પ્રોત્સાહિત કરે છે. પ્રેરક શાયરી એવી છે જે મનને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે.

Motivational Shayari: હારતા વહી હૈ જો કુછ કરતા નહીં હૈ - જેવી શાયરી વાંચો
Motivational Shayari
| Edited By: | Updated on: Jul 09, 2023 | 9:16 AM

આજ અમે તમારા માટે ખાસ મોટીવેશનલ શાયરી ( Motivational Shayari ) લઈને આવ્યા છીએ. મોટીવેશન આપતી કેટલીક મહત્વપૂર્ણ પ્રેરક શાયરી આજે જોઈશું જે તમને ખૂબ ગમશે. આપણે બધા જાણીએ છીએ કે મોટીવેશનલ શાયરી એવી છે કે તે આપણને જીવનમાં કંઈક કરવા માટે પ્રોત્સાહિત કરે છે. પ્રેરક શાયરી એવી છે જે મનને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે. કંઈક કરવાની ભાવના પેદા કરે છે.

આ પણ વાંચો : Attitude Shayari : ‘Attitude મેં રહના તો આદત હૌ મેરી પુરાની’, તમારા એટિટ્યુડવાળા મિત્રો સાથે આ ખાસ શાયરી શેર કરો

Motivational Shayari :

  1. કુછ લોગો કો ઉમ્ર નહી જિમ્મેદારી સમજદાર બના દેતી હૈ
  2. હારતા વહી હૈ જો કુછ કરતા નહી હૈ
  3. જિસ કામ મેં દિલ લગે વહી કરો, લેકિન ઈમાનદારી કે સાથ કરો
  4. જો અપની શર્તો પર જીતે હૈ, વો કુછ કર સકતા હૈ
  5. મુશ્કિલ સમય હી હમેં મજબૂત બનાતે હૈ
  6. જો સંઘર્ષ કર સકતા હૈ, વો સફલ ભી હો સકતા હૈ
  7. શોહરત હાસિલ કરની હૈ તો મેહનત પે લગ જાઓ
  8. જો સફલતા કા અર્થ સમજે હૈ, વો બહુત મેહનતી હોતે હૈ
  9. જિસ દિન આપને યે સીખ લિયા કી સીખતે કૈસે હૈ,ફિર આપ કુછ ભી જીત સકતે હૈ
  10. જિસ કામ મેં દિલ લગે વહી કરો, લેકિન ઈમાનદારી કે સાથ કરો