મોટિવેશનલ શાયરી : તમારા જીવનમાં પ્રેરણા આપતી શાયરી ગુજરાતીમાં વાંચો
આપણા જીવનમાં મોટિવેશન મહત્વનો ભાગ ભજવે છે, તેમજ આપણા જીવનને રંગીન કહેવામાં આવે છે કારણ કે તે આપણને ઘણા રંગો બતાવે છે. ક્યારેક જીવન આપણને હસતા શીખવડે છે તો ક્યારેક રડતા. ક્યારેક આપણે અત્યંત ખુશ હોઈએ છીએ તો ક્યારેક અત્યંત નિરાશ થઈએ છીએ. ઘણી વખત એવું બને છે કે સખત મહેનત કર્યા પછી પણ યોગ્ય સફળતા નથી મળતી.
Motivational Shayari
આપણા જીવનમાં મોટિવેશન મહત્વનો ભાગ ભજવે છે, વ્યક્તિને જીવનના દરેક તબક્કે પ્રેરણાની અને હકારાત્મક વિચારોની જરૂર હોય છે. કોઈપણ વ્યક્તિ પછી તે પુરુષ હોય કે સ્ત્રી, બાળક હોય કે પછી વૃદ્ધ હોય બધાને જીવનમાં મોટિવેશન એક મહત્વનો ભાગ ભજવે છે. એ વાત સાચી જ છે કે કોઈ પણ કામ કરવા માટે આપણને પ્રેરણાની જરૂર હોય છે.તો આજે ખાસ તમારા માટે પ્રેરણાત્મક શાયરી લઈને આવ્યા છે. જે તમે તમારા સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. અને તમારી આસપાસ રહેલા લોકોને શાયરી દ્વારા પ્રોત્સાહિત કરી શકો છો.
શાયરી વાંચો
- રાસ્તા કટ ભી જાતા મંજિલ કી ચાહ મેં, ફિર ચાહે જિતને ભી હો કંકર કાંટે રાહ મેં
- સફલ હોકર હમેં દુનિયા જાનતી હૈ, ઔર અસફલ હોકર હમ દુનિયા કો જાન જાતે હૈ
- ઉમ્ર કા મોડ ચાહે કોઈ ભી હો,બસ ધડકનો મેં નશા જિન્દગી જીને કા હોના ચાહિએ
- કભી કભી અકેલે શાંતિ મેં બૈઠના, કઈ સમસ્યાઓ કા સમાધાન હોતા હૈ
- મહાન બનને સે ઠીક પહલે, વ્યક્તિ કો એક અચ્છા ઈંસાન બનના પડતા હૈ
- સફલતા ભી ઉન્હી લોગો કો મિલતી હૈ, જિન લોગો ને સંધર્ષ કિયા હો
- રાસ્તે સંઘર્ષ સે ભરે ક્યોં ન હો ડરના મત ક્યુકી, જહા સંઘર્ષ હોતા હૈ વહાં મંજિલ મિલના ભી સંભવ હોતા હૈ
- લશ્કર કિતને ભી હો હમ હમ ઘુટને નહીં ટેકેંગે, ક્યોકિં હમારી રગો મેં ખૂન નહીમ જૂનૂન દૌડતા હૈ
- હાલાતો કે આગે ઝુકના નહીં હૈ, ચાહે જો ભી હો જાયે પર રુકના નહીં હૈ
- અકલ કહતી હૈ મારા જાયેગા, જૂનૂન કહેતા હૈ દેખા જાયેગા
Published On - 8:03 am, Fri, 3 November 23