Motivational Shayari In Gujarati
Motivational Shayari : આપણા જીવનમાં મોટિવેશન મહત્વનો ભાગ ભજવે છે, જીવનના દરેક તબક્કે આપણને પ્રેરણાની જરૂર હોય છે. કોઈપણ વ્યક્તિ પછી તે પુરુષ હોય કે સ્ત્રી, બાળક હોય કે પછી વૃદ્ધ હોય બધાને જીવનમાં મોટિવેશનની જરુર પડે છે. એ સાચું છે કે કોઈ પણ કામ કરવા માટે આપણને પ્રેરણાની જરૂર હોય છે.
આ પણ વાંચો : Motivational Shayari : જિસ- જિસ પર યહ જગ હસા હૈ, ઉસીને ઈતિહાસ રચા હૈ – જેવી શાયરી વાંચો
કોઈપણ કાર્યને ખૂબ સારી રીતે કરવા અને તે કાર્યનું શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે મોટિવેશન મળે તો કાર્ય વધુ સારી રીતે થાય છે. પ્રેરણા માણસની છુપાયેલી ક્ષમતાને ઉજાગર કરીને કામ કરવાની શક્તિમાં વધારો કરે છે અને તેને પોતાનું કામ ખૂબ જ સારી રીતે કરવાની તક આપે છે. જેથી વ્યક્તિ તેના કામનું શ્રેષ્ઠ પરિણામ મેળવી શકે છે.
Motivational Shayari
- દૂસરો કી બુરાઈ કરને સે અચ્છા હૈ, ખુદ કો અચ્છ બના લેના
- જબ મુસીબતો કે સવાલ આયે, તો જવાબ મેં મુસ્કરાહટ દે દે
- હર દિન ઈંસાન કા નયા જન્મ હોતા હૈ, ફિર ભી ઈંસાન કહતા હૈ કિ જિંદગી ઈતની લંબી ક્યૂ હૈ
- ઠોકર તો હર કોઈ ખાતા હૈ, કોઈ ગિર જાતા હૈ તો કોઈ ગિરકર ચલના સીખ જાતા હૈ
- જિંદગી જબ એક હાથ સે કુછ લેતી હૈ, તો વક્ત આને પર દૂસરે હાથ સે દે ભી દેતી હૈ
- જમાના આજ કે પન્નો કો છોડકર, કલ કે પન્નો પે લિખને કી ચાહત રખતા હૈ
- અભી કા વક્ત ફિસલા જા રહા હૈ, ઔર કલ કે વક્ત કો બંદે તૂ પકડે જા રહે હૈ
- જો વક્ત કો વક્ત દેતા હૈ, ઉસકા વક્ત બઢિયા હો જાતા હૈ
- જિંદગી હસાએગી ભી, જિંદગી રુલાએગી ભી, જિંદગી સિખાએગી ભી ઔર સીખા હુઆ ભુલાએગી ભી
- જો ખુદા કા દોસ્ત હો જાતા હૈ, જમાના ઉસકા યાર હો જાતા હૈ