Motivational Shayari: અગર તુમ સૂરજ કી તરહ ચમકના ચાહતે હો તો પહલે સૂરજ કી તરહ જલના શીખો – જેવી શાયરી વાંચો

|

Oct 15, 2023 | 11:17 AM

સફળ જીવન માટે મોટિવેશન હંમેશા જરૂરી છે. મોટિવેશનલ કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને પ્રેરણા આપી શકો છો અને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. તેના માટે આજે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ. આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચવા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. આજે એપીજે અબદુલ કલામના જન્મ દિવસ પર ખાસ શાયરી વાંચો.

Motivational Shayari: અગર તુમ સૂરજ કી તરહ ચમકના ચાહતે હો તો પહલે સૂરજ કી તરહ જલના શીખો - જેવી શાયરી વાંચો
Motivational Shayari In Gujarati

Follow us on

Shayari : સફળ જીવન માટે મોટિવેશન હંમેશા જરૂરી છે. મોટિવેશનલ કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને પ્રેરણા આપી શકો છો અને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. તેના માટે આજે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ. આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચવા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. આજે એપીજે અબદુલ કલામના જન્મ દિવસ પર ખાસ શાયરી વાંચો.

આ પણ વાંચો : Friends Shayari In Gujarati : દાવે મોહબ્બત કે મુઝે નહીં આતે યારો, એક જાન હૈ જબ દિલ ચાહે માગ લેના -જેવી શાયરી વાંચો

Motivational Shayari

  1. ઈંતજાર કરને વાલે કો ઉતના હી મિલતા હૈ, જિતના કોશિશ કરને વાલે છોડ દેતે હૈ
  2. ઈસસે પહલે કિ સપને સચ હોં આપકો સપને દેખને હોંગે
  3. સારા તેંડુલકરે મુંબઈની ટીમ ખરીદી
    ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?
    ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી?
    IPL 2025માં શ્રેયસ અય્યર એક કલાકમાં કેટલા પૈસા કમાઈ રહ્યો છે?
    આ કોરિયોગ્રાફરની માસિક આવક 2 કરોડ રૂપિયાથી વધુ છે, જુઓ ફોટો
    Waqf Meaning: વક્ફનો અર્થ શું છે, આ શબ્દ ક્યાંથી આવ્યો?
  4. અગર તુમ સૂરજ કી તરહ ચમકના ચાહતે હો તો પહલે સૂરજ કી તરહ જલના સીખો
  5. મેરે લિએ, નકારાત્મક અનુભવ જૈસી કોઈ ચીજ નહીં હૈ
  6. કૃત્રિમ સુખ કી બજાયે ઠોસ ઉપલબ્ધિયોં કે પીછે સમર્પિત રહિયે
  7. દેશ કા સબસે અચ્છા દિમાગ, ક્લાસ રુમ કી આખરી બેંચ પર મિલ સકતા હૈ
  8. યહિ હમ સ્વતંત્ર નહી હૈ તો કોઈ ભી હમારા આદર નહીં કરેગા
  9. કિસી ભી ધર્મ મેં કિસી ધર્મ કો બનાએ રખને ઔર બઢાને કે લિએ દૂસરોં કો મારના નહીં બતાયા ગયા
  10. આઈયે હમ અપને આજ કા બલિદાન કર દે તાકિ હમારે બચ્ચોં કા કલ બેહતર હો સકે
  11. કિસી ભી મિશન કી સફલતા કે લિએ રચનાત્મક નેતૃત્વ આવશ્યક હૈ