Gujarati NewsLifestyleRain Romantic Shayari quotes status for girlfriend boyfriend see here
Rain Romantic Shayari: યુ કબ તક કૈદ રખોંગે ખુદ કો, સાવન કી બારિશ મેં થોડા તો ભીગ લો, વાંચો શાયરી
વરસાદી મૌસમમાં તમે પણ તમારા કે તમારી ખાસને યાદ કરી રહ્યા છો તો આ શાયરી દ્વારા તેમને મેસેજ મોકલી તેમની સામે તમારા દિલની વાત ખુલીને કહી શકો છો. આજે અમે વરસાદ પર શાયરી લઈને આવ્યા છીએ, જે તમને ખૂબ જ પસંદ આવશે. આ શાયરી તમારી ગર્લફ્રેન્ડ બોયફ્રેનડ કે તમારા મિત્રોને શેર કરી શકો છો
વરસાદની મોસમ એક એવી ઋતુ છે જે લગભગ દરેકને ગમે છે.જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે પ્રિયજનની યાદ સતાવા લાગે છે. આ વરસાદની ક્ષણો તેમની સાથે વિતાવવાનું મન થાય છે અને વિતાવેલી પળોને યાદ કરવું ગમે છે અને આ જ યાદોને યાદ કરીને મુખ પર સ્મીત આવી જાય છે. વરસાદમાં રોમેન્ટિક લાગણી જાગે છે અને ગમે તેમ કરીને પ્રેમીઓની આ ફેવરિટ મોસમ છે અને આ ઋતુમાં વરસાદ એ કવિતા વાંચવાનો શ્રેષ્ઠ સમય છે. ત્યારે વાંચો અહીં વરસાદ પર જબરદસ્ત રોમેન્ટિક શાયરી.
બારિશ થી ભીગી રાત થી,
બારિશ થી ભીગી રાતથી, મૈં ભીગતા રહા,
કદમોં કે તેરે સબ નિશાન મૈં ખોજતા રહા.
અલગ હી મંઝર દેખતા હુ મેં બારિશ મેં,
બદન જલા જા રહા હૈ ઔર મેં ભીગતા રહેતા
હુ બારીશ મૈં
આસમાન કો જમીન સે મિલને કી આસ થી,
ઉદાસ થા આસમાન તો જમીન ભી ઉદાસ થી
બરસ ગયે બાદલ જલદી
જમીન કબ સે ઇન્તેઝાર મેં થી.
તેરે ઇશ્ક કી બારિશ મેં કુછ ઉસ કદર ભીગ જાંઉ,
હો કે મસ્ત મૌલા મેં ઇસ દુનિયા કો ભૂલ જાઉં.
બારિશ કે ઇન બુંદો મેં ગુમસુમ સા હો ગયા મેં,
સાવન ભી ક્યૂકી અબ લગને લગા હૈ તુમ મેં.
દૂર તક છાયે થે બાદલ ઔર કહી સાયા ના થા,
ઇસ તરહ બારિશ કા મૌસમ કભી આયા ના થા