-
Gujarati News Lifestyle | myanmar the golden land people drink gold mix whiskey ladies use gold as face mask so much gold reserve myanmar have
Golden Land of Asia: આ દેશમાં એટલું સોનું છે કે લોકો તેને દારૂમાં મિક્સ કરી પીવે છે ! મહિલાઓ ગોલ્ડ ફેસ પેક લગાવે છે
અહીં ખાવામાં પણ સોનાનો ઉપયોગ થાય છે. લગ્ન કે અન્ય સમારંભોમાં તૈયાર કરાયેલા ચોખા, દાળ અને શાકભાજીમાં પણ સોનાના પાનનો ટુકડો નાખવામાં આવે છે.
Published On - 12:26 pm, Mon, 6 December 21