Moon Shayari: તુમ આ ગયે હો તો ફિર ચાંદની સી બાતે હો, જમીન પે ચાંદ રોજ રોજ ઉતરતા કહા હૈ…..વાંચો જબરદસ્તા શાયરી
અમે આજે આ ચાંદ અને તેની સુંદરતા પર કેટલીક બહેતરીન શાયરી લઈને આવ્યા છે. જે તમે આ પોસ્ટમાં જોઈ શકો છો. તેમજ આ અગાઉ અમે આપની સાથે પ્રેમ, મિત્રતા સહિત અનેક શાયરી સેર કરી છે જે તમે વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.
Moon shayari
Follow us on
SHAYARI: ચંદ્ર તેની સુંદરતા અને લાવણ્યની જેટલી પ્રશંસા કરીએ તેટલી જ ઓછી છે ચાંદને આજ સુધી બસ આપડે દૂરથી નિહાળતા રહ્યા છે પણ આપણા વૈજ્ઞાનિકોના કારણે હવે આપડે ચાંદ અને તેની તસ્વીરોને ખુબ નજીકથી નિહાળીશું. ભારતે તેના માટે ચાંદ પર ચંદ્રયાન મોકલ્યુ છે જે આપણે ચાંદની સુંદરતા અને તેની તમામ જરુરી માહિતીથી અવગત કરશે. ત્યારે આજે અમે આ લેખમાં ચાંદ કે ચંદ્રને લગતી કેટલીક જબરદસ્ત શાયરી લઈને આવ્યા છે.
ચાંદ અપની ચાંદની કો હી નિહરતા હૈ,
ઉસે કહા પતા કોઈ ચકોર પ્યાસા રહે જાતા હૈ..