Miss You Shayari : હર એક પહેલુ તેરા મેરે દિલ મેં આબાદ હો જાયે, તુઝે મેં ઇસ કદર દેખુ મુઝે તુ યાદ હો જાય…વાંચો જબરદસ્ત શાયરી

તમે તમારા પાર્ટનર કે ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડથી દૂર હોવ અને તમને તેમની યાદ સતાવી રહી હોય કે મિસ કરી રહ્યા હોવ ત્યારે આ લેખમાં અમે બેસ્ટ મિસ યુ શાયરી લઈને આવ્યા છે.

Miss You Shayari : હર એક પહેલુ તેરા મેરે દિલ મેં આબાદ હો જાયે, તુઝે મેં ઇસ કદર દેખુ મુઝે તુ યાદ હો જાય...વાંચો જબરદસ્ત શાયરી
Miss you shayari
| Edited By: | Updated on: Aug 07, 2023 | 4:16 PM

Miss You Shayari: પ્રેમ એ એવી લાગણી છે જેને શબ્દોમાં જેટલી પણ સમજાવવામાં આવે પણ ઓછી જ પડે. એક વાર પ્રેમમાં પડ્યા પછી કોઈ પણ વ્યક્તિ પોતાના પાર્ટનરથી દૂર રહી શકતુ નથી. જો તમે પણ કોઈને મિસ કરી રહ્યાં હોવ તો આ શાયરી તમારા માટે છે. જ્યારે કોઈ આપણા દિલની નજીક હોય અને તે કોઈ કારણો સર આપડાથી થોડા દૂર હોય તો દિલ તેમને અવાર નવાર યાદ કર્યા કરે છે. ત્યારે તમે તે વ્યક્તિને ખૂબ જ મિસ કરો છો તો અહીં આપેલી શાયરી તેમને મોકલીને તમે તમારી લાગણી તેમની સાથે શેર કરી શકો છો.

આજે અમે તમારા માટે મિસ યુ શાયરી લાવ્યા છીએ, જે તમને ખૂબ જ ગમશે, જો તમને ગમે તો આ શાયરી તમે તમારા મિત્રો સાથે પણ શેર કરો.

  1. મેરી હર સાંસ મેં તુ હૈ
    મેરી હર ખુશી મેં તુ હૈ
    તેરે બિન ઝિંદગી કુછ નહી ક્યોકી મેરી
    પુરી જીંદગી હી તુ હૈ
  2. તુમ્હે ના દેખ કર કબ તક સબર કરું
    આંખે તો બંધ કર લૂ પર ઈસ દિલ;
    કા ક્યા કરું
  3. કાશ તુમ્હે ખ્વાબ હી આ જાયે, કી
    હમ તુમ્હે કિતના યાદ કરતે હૈ
  4. સિર્ફ ઈશ્ક હી ગવાહી દે સકતા હૈ મેરી
    કી દિલ કિતની શિદ્દત સે યાદ કરતા
    હૈ તુજે.
  5. અહેસાસ મીટા, તલાશ મીટી, મીટ ગઈ
    ઉમ્મદે ભી સબ મિટ ગયા પર જો ના મિટ
    સકા વો હૈ યાદે તેરી
  6. હર એક પહેલુ તેરા મેરે દિલ મેં આબાદ હો જાયે,
    તુઝે મેં ઇસ કદર દેખુ મુઝે તુ યાદ હો જાય
  7. કહીં યે અપની મોહબ્બત કી ઇન્તેહાં તો નહીં,
    બહુત દિનો સે તેરી યાદ ભી નહીં આયી.
  8. ઢુઢોંગે ઉજડે રિશ્તો મેં વફા કે ખઝાને,
    તુમ મેરે બાદ મેરી મોહબ્બત કો યાદ કરોગે.
  9. ના દિન મેં ચૈન મિલતા હૈ,
    ના રાત મેં નિંદ આતી હૈ
    અબ કૈસે બતાઉં,
    તેરી યાદ મુજે કીતના સતાતી હૈ.
  10. કભી યાદો મેં આતે હો,
    કભી ખ્વાબો મેં આતે હો,
    મેરી પલકો કે સાએ મેં આકર,
    તુમ યૂં જિલમિલાતે હો.