Miss You Shayari : તેરે મુસ્કુરાને કા અસર મેરી સેહત પર હોતા હૈ, લોગ પૂછ લેતે હૈ દવા કા નામ ક્યા હૈ ? વાંચો શાયરી

જો તમે વ્યક્ત કરવા માંગતા હોવ કે તમે કોઈને કેટલું મિસ કરી રહ્યાં છો, તો તમારે હંમેશા મિસ યુ કહેવાની જરૂર નથી. ત્યારે આના માટે અમે આપના માટે ખાસ મિસ યુ શાયરી લઈને આવ્યા છે. આ શાયરી તમે તમારી ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ, પતિ અથવા પત્નીને શેર કરીને તમારા દિલમાં તેમના માટેની ફિલિગ્સં સેર કરી શકો છો.

Miss You Shayari : તેરે મુસ્કુરાને કા અસર મેરી સેહત પર હોતા હૈ, લોગ પૂછ લેતે હૈ દવા કા નામ ક્યા હૈ ? વાંચો શાયરી
Miss you shayari
| Edited By: | Updated on: Oct 25, 2023 | 10:00 PM

શું તમે પણ લાંબા સમયથી કોઈની યાદમાં ખોવાયેલા રહો છો અને તેમની યાદમાં કોઈ કવિતા શોધી રહ્યા છો? તો તમે યોગ્ય જગ્યાએ આવ્યા છો, અમે અહીં ખૂબ જ સારી શાયરી આપી છે. આપણે બધા આપણા જીવનમાં તે વ્યક્તિને મિસ કરીએ છીએ જે આપણા હૃદયની ખૂબ નજીક છે અને જે હંમેશા તમારી સાથે વાત કરે છે અને સમય વિતાવે છે.

જ્યારે તે વ્યક્તિ તમારાથી દૂર રહે છે, ત્યારે તમે તેને અને તેના વિશેની દરેક વસ્તુને ખૂબ યાદ કરો છો, અને તમે તેની યાદમાં ખૂબ જ ઉદાસ અનુભવો છો. તો જો તમે પણ તમારો પ્રેમ કે નજીકના મિત્રને યાદ કરતા હો તો અમે તમારા માટે યાદગાર કવિતા લાવ્યા છીએ.

  1. કભી કભી દિલ તુઝે ઇતના મિસ કરતા હૈ કી
    મન તુઝસે હી બાત કરને કે લિયે તરસતા હૈ.
  2. બાત કરને કે લિયે બહુત સારે લોગ હૈ મગર,
    ઇન્તેઝાર બસ તુમ્હારા રહેતા હૈ.
  3. ચાહે તુઝસે બાતેં હો યા ના હો,
    પર તેરી ફિકર મુઝે હર પલ હોતી રહેતી હૈ
    મિસ યુ
  4. રાત કા અંધેરા મુઝસે પૂછ રહા થા કી,
    કહાં ગયા વો રાત ભર બાતેં કરને વાલા.
  5. મૈં તુમસે કુછ નહીં કહેતી બસ ઇતની સી ગુઝારીશ હૈ,
    ઇતને પાસ આ જાઓ જીતના યાદ આતે હો.
  6. કાશ તુમ્હેં ખ્વાબ હી આ જાયે કી,
    હમ તુમ્હેં કિતના યાદ કરતે હૈ
  7. મેરી આંખો મેં આંસુ નહીં બસ કુછ નામી હૈ
    વજહ તુમ નહી તુમ્હારી કમી હૈ…
  8. સબ કુછ બાદલ ગયા હૈ ઝિંદગી મેં બસ,
    તુઝે મિસ કરને કી આદત આજ ભી વહી હૈ.
  9. રોજ યાદ કરતે હૈ હમ તુમ્હે,
    ક્યા તુમ્હે હિચકિયાં નહી આતી.
  10. માના કિ તુજસે દૂરિયાં કુછ જ્યાદા બઢ ગઈ હૈ,
    પર તેરે હિસ્સે કા વક્ત આજ ભી તન્હા ગુજરતા હૈ