અબ્બાસ અબ્દુલ અલી વાસી ‘મારીઝ’ વિના ગુજરાતી ગઝલનો સંવાદ શક્ય નથી. તેમણે ગુજરાતી સાહિત્યને અનેક જબરદસ્ત ગઝલો અને શાયરી આપી છે. ત્યારે આજે અમે તેમની કેટલીક હિન્દી ગઝલોને ગુજરાતીમાં લઈને આવ્યા છે. મરીઝ અબ્બાસ વાસી તરીકે ઓછું પરંતુ મરીઝના નામથી વધુ ઓળખાય છે. ત્યારે ચાલો તેમની કેટલીક શાયરી આપડે જોઈએ.
મત માંગ ઉસ સે ઔકાત સે જ્યાદા જિંદગી,
એક પલ એસા દેગા બિતા નહીં પાયેગા
ઈસ સે અધિક પ્રેમ કા કોઈ મુઆવજા નહી,
ઉન્હે ભુલા દેને કી ઉન સે રજામંદી મિલ ગઈ.