Maharashtra Hill Station: વિકેન્ડ પર બનાવી રહ્યા છો ફરવા જવાનો પ્લાન, મહારાષ્ટ્રના આ હિલ સ્ટેશનોની લો મુલાકાત

વિકેન્ડ પર બનાવી રહ્યા છો ફરવા જવાનો પ્લાન તો મહારાષ્ટ્રના આ હિલ સ્ટેશનોની (Hill Station) મુલાકાત લો.

| Edited By: | Updated on: Apr 20, 2022 | 7:24 PM
4 / 5
માલશેજ ઘાટ હિલ સ્ટેશન - આ મહારાષ્ટ્રનું ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. આ સ્થળ સાહસ પ્રેમીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે ઉત્તમ છે. તમે અહીં પિંપળગાંવ જોગા ડેમ, અજોબગઢ કિલ્લો અને માલશેજ વોટરફોલ જેવા શ્રેષ્ઠ સ્થળોની પણ મુલાકાત લઈ શકો છો.

5 / 5
આ મહારાષ્ટ્રનું એક શાંત અને સુંદર હિલ સ્ટેશન છે. ચોમાસામાં અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા આવે છે. અહીં ફરવા માટે તમે બોલી ઘાટ વોટરફોલ, શિરગાંવકર પોઈન્ટ અને અંબોલી સનસેટ પોઈન્ટ જેવા શ્રેષ્ઠ સ્થળોની મુલાકાત લઈ શકો છો.