Love shayari: યે જુલ્ફ અગર ખુલ કે બિખર જાયે તો અચ્છા, ઇસ રાત કી તકદીર…..પ્રેમની જબરદસ્ત શાયરી

|

Apr 28, 2023 | 10:10 PM

આ પોસ્ટમાં અમે ફેમસ શાયર દ્વારા લખાયેલી રોમેન્ટિક પ્રેમભરી શાયરીને લઈને આવ્યા છીએ. દરેક વ્યક્તિના જીવનમાં થોડુ રોમાન્સ જરુરી છે બીઝી લાઈફમાંથી થોડો ટાઈમ કાઢી તમારી પ્રેમિકા કે પ્રેમીને આ શાયરી શેર કરો અને તમારા પ્રેમનો ઈઝહાર કરો.

Love shayari: યે જુલ્ફ અગર ખુલ કે બિખર જાયે તો અચ્છા, ઇસ રાત કી તકદીર.....પ્રેમની જબરદસ્ત શાયરી
Love shayari

Follow us on

આ રોમેન્ટિક પ્રેમભરી શાયરી તમારા પ્રેમ જીવનને રોમેન્ટિક બનાવશે. પ્રેમનો અહેસાસએ જીવનની સૌથી સુંદર ફિલિંગ્સ છે જેને વ્યક્ત ક્યારેય પ્રેમીઓ તેમના શબ્દોથી કરી શકતા નથી ત્યારે આ રોમેન્ટિક શાયરી તમારા કામ લાગી શકશે. આ શાયરીના માધ્યમથી તમે તમારી લાગણી વિશે તમારા પાર્ટનરને કે તમે જેને પ્રેમ કરી રહ્યા છો તેને કહીને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.

આ પણ વાંચો: Romantic Shayari For Crush : ઉનકી નજર કા કુછ એસા ખુમાર થા, ઉફ યે દિલ ના દેતે તો ફીર…. પ્રેમ પર બહેતરીન શાયરી

  1. મહોબ્બત મેં જરા સી બેવફાઈ તો જરુરી હૈ,
    વહી અચ્છા ભી લગતા હૈ જો વાદે તોડ દેતા હૈ.
  2. કુછ કહ રહી હૈ આપ કે સીને કી ધડકન,
    મેરા નહીં તો દિલ કા કહા માન જાઈએ.
  3. ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ એકબીજા સાથે કરશે લગ્ન
    શિયાળામાં ડ્રાય સ્કિન સહિતની આ 5 સમસ્યાઓથી મળશે છુટકારો, જાણો નુસખો
    Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
    અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો
    મુકેશ અંબાણીના આખા દેશમાંથી 80 રિલાયન્સના સ્ટોર્સ થશે બંધ ! જાણો કારણ
    શિયાળામાં રોજ ગોળની ચા પીવાથી જાણો શું ફાયદા થાય છે?
  4. કહ દો ઈન હસરતો સે ઔર જા બસે,
    ઈતની જગહ કહાં હૈ દિલ-એ-દાગદાર મેં.
  5. છોડના હૈ તો ન ઈલ્જામ લગા કર છોડો,
    કહીં મિલ જાઓ તો ફિર લુત્ફ-એ-મુલાકાત રહેં.
  6. આઈ હૈ કુછ ન પૂછ કયામત કહાં કહાં,
    ઉફ લે ગઈ હૈ મુજકો મોહબ્બત કહાં કહાં.
  7. ગુલાબ જિસ્મ કા યૂં હી નહી ખિલા હોગા,
    હવા ને પહલે તુજે ફિર મુજે છુઆ હોગા.
  8. કહને દેતી નહીં કુછ મુંહ સે મોહબ્બત મેરી,
    લબ પે રહ જાતી હૈ આ આ કે શિકાયત મેરી.
  9. યે જુલ્ફ અગર ખુલ કે બિખર જાયે તો અચ્છા ,
    ઇસ રાત કી તકદીર સવર જાયે તો અચ્છા.
  10. કૌન કહેતા હૈ કિ મુહબ્બત કી જુબા હોતી હૈ,
    યે હકીકત તો નિગાહો સે બાયા હોતી હૈ.
  11. ચેહરે પે ખુશી છા જાતી હૈ,
    આંખો મેં સુરુર આ જાતા હૈ,
    જબ તુમ મુજે અપના કહતે હો,
    અપને પે ગુરુર આ જાતા હૈ
Next Article