Love Shayari: પ્રેમની દરેક લાગણીને વ્યક્ત કરતી કેટલીક બહેતરીન શાયરીનો સંગ્રહ, વાંચો ગુજરાતીમાં
આ પોસ્ટમાં અમે કેટલીક જબરદસ્ત પ્રેમભરી શાયરી લઈને આવ્યા છીએ, મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં થોડુ રોમાન્સ જરુરી છે. વ્યસ્ત લાઈફમાંથી થોડો ટાઈમ કાઢી તમારી પ્રેમિકા કે પ્રેમીને આ શાયરી શેર કરો અને તમારા પ્રેમનો ઈઝહાર કરો.
love shayari
પ્રેમ પર કેટલીક બહેતરીન શાયરી જે તમને જીવનમાં પ્રેમની રીત પણ શીખવી શકે છે અને જુદાઈનો તકલીફ પણ. ત્યારે આજના આ લેખમાં ફેમસ શાયર અને ગઝલકાર બશીર બદ્રની પ્રેમ પર કેટલીક બહેતરીન શાયરી લઈને આવ્યા છે. આ પહેલા પણ અમે કેટલીક પ્રેમભરી શાયરીઓનો વિશેષ સંગ્રહ આપની સાથે શેર કર્યો છે. ત્યારે આજના આ લેખમાં કેટલીક પ્રેમભરી શાયરી સુંદર કાવ્ય સંગ્રહ છે જેમાં દરેક રંગ, પ્રેમની દરેક લાગણીને વ્યક્ત કરતી કેટલીક શાયરી એકત્રિત કરવામાં આવી છે.
- મોહબ્બત એક ખુશ્બુ હૈ હમેશા સાથ ચલતી હૈ,
કોઈ ઈન્સાન તનહાઈ મેં ભી તન્હા નહી રહતા .
- આંખો મેં રહા , દિલ મેં ઉતર કર નહીં દેખા,
કશ્તી કે મુસાફિર ને સમન્દર નહીં દેખા
- ન જી ભર કે દેખા ન કુછ બાત કી,
બડી આરઝૂ થી મુલાકાત કી…
- મોહબ્બતોં મેં દિખાવે કી દોસ્તી ન મિલે ,
અગર ગલે નહીં મિલના તો હાથ ભી ન મિલે.
- ઈતની મિલતી હૈ મેરી ગઝલો સે સૂરત તેરી,
લોગ તુજકો મેરા મહબૂબ સમજતે હોંગે
- કભી યૂં ભી આ મેરી આંખો મેં,
કિ મેરી નજર કો ખબર ના હો
મુજે એક રાત નવાજ દે,
મગર ઉસકે બાદ સહર ના હો .
- ગુલાબો કી તરહ શબનમ મેં,
અપના દિલ ભિગોતે હૈ
મોહબ્બત કરને વાલે,
ખૂબસૂરત લોગ હોતે હૈ.
- ઈસ શહર કે બાદલ તેરી જૂલ્ફો કી તરહ હૈં,
યે આગ લગાતે હૈં બુજાને નહીં આતે
- ઈક શામ કે સાયે તલે બૈઠે રહે વો દેર તક,
આંખો સે કી બાતેં બહુત, મુંહ સે કહા કુછ ભી નહી.
- અગર તલાશ કરુ કોઈ મિલ હી જાયેગા,
મગર તુમ્હારી તરહ કૌન મુજકો ચાહેગા.