એટિટ્યુડ શાયરી : ઇન્સ્ટાગ્રામ પર શેર કરવા એટિટ્યુડ શાયરી શોધી રહ્યા છો ? આ લેખ વાંચો

|

Nov 25, 2023 | 1:11 PM

લોકોને વાંચવાનો શોખ હોય છે. જેમાં તેઓ ન્યૂઝ, વાર્તાઓ, નવલકથા સહિતના સાહિત્યો વાંચવાનો રસ ધરાવે છે. પરંતુ કેટલાક યુવાનો શાયરી વાંચવાના પણ શોખીન હોય છે. જેમાં શાયરી પણ અલગ અલગ પ્રકારની હોય છે. કેટલીક શાયરી પ્રેરણા આપતી હોય છે. તો કેટલીક શાયરી એટિટ્યુડ દર્શાવતી હોય છે. તો આજે અમે તમારા માટે ખાસ એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ.

એટિટ્યુડ શાયરી :  ઇન્સ્ટાગ્રામ પર શેર કરવા એટિટ્યુડ શાયરી શોધી રહ્યા છો ? આ લેખ વાંચો
Attitude Shayari

Follow us on

મોટાભાગના લોકોને વાંચવાનો શોખ હોય છે. જેમાં તેઓ ન્યૂઝ, વાર્તાઓ, નવલકથા સહિતના સાહિત્યો વાંચવાનો રસ ધરાવે છે. પરંતુ કેટલાક યુવાનો શાયરી વાંચવાના પણ શોખીન હોય છે. જેમાં શાયરી પણ અલગ અલગ પ્રકારની હોય છે. કેટલીક શાયરી પ્રેરણા આપતી હોય છે.

તો કેટલીક શાયરી એટિટ્યુડ દર્શાવતી હોય છે. તો આજે અમે તમારા માટે ખાસ એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. જે તમે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મુકી શકો છો. અને તમારો પોઝિટીવ એટિટ્યુડ દર્શાવી શકો છો.

શાયરી વાંચો

  1. હમકો મિટા સકે યહ જમાને મેં દમ નહી, હમસે જમાના ખુદ હૈ જમાને સે હમ નહીં
  2. જિનકે મિજાજ દુનિયા સે અલગ હોતે હૈ, મહફિલો મેં ચર્ચે ઉનકે ગજબ હોતે હૈ
  3. રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
    જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
    ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
    ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
    ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
    આજનું રાશિફળ તારીખ : 07-09-2024
  4. બુરે હૈ હમ તભી તો જી રહે હૈ, અચ્છે હોતે દુનિયા જીને નહીં દેતી
  5. Attitude જો કલ થા વો આજ હૈ, જિંદગી એસે જિયોં જૈસે બાપ કા રાજ હૈ
  6. અબ વહી હોગા જો દિલ ચાહેગા, આગે જો હોગા દેખા જાએગા
  7. મેરી નિગાહો મેં કિન ગુનાહો કે નિશાં ખોજતે હો, અરે મૈં ઈતના ભી બુરા નહી જિતના તુમ સોચતે હો
  8. હમ અપના વક્ત બર્બાદ નહી કરતે, જો હમે ભૂલ ગએ હમ ઉન્હે યાદ નહી કરતે
  9. જિસે નિભા ન સકૂં એસા વાદા નહીં કરતા, દાવા કોઈ ઔકાત સે જ્યાદા નહી કરતા
  10. યે આવાજ નહી શેર કિ દહાડ હૈ, હમ ખડે હો જાયે તો પહાડ હૈ
  11. સવાલ આપ હૈ તો જવાબ હમ ભી હૈ, આપ ઈટ હૈ તો પત્થર હમ ભી હૈ
Next Article