Two Line Life Shayari: ઝિંદા રહેને કી અબ યે તરકીબ નિકાલી હૈ, ઝિંદા હોને કી ખબર સબસે છુપા લી હૈ….વાંચો જબરદસ્ત શાયરી

આ પોસ્ટમાં અમે કેટલીક જબરદસ્ત જિંદગી શાયરી લઈને આવ્યા છીએ, મિત્રો, દરેક વ્યક્તિને તેના જીવની ઘણો પ્રેમ હોય છે પરંતુ ઘણી વખત આપડે આપડી પર્સનલ કે પ્રોફેશન લાઈફની કંટાડી જતા હોય છે પણ ડિમોટીવેટ થવાની કોઈ જરુર નથી આ શાયરી તમને સાચો માર્ગ બતાવામાં મદદ કરશે

Two Line Life Shayari: ઝિંદા રહેને કી અબ યે તરકીબ નિકાલી હૈ, ઝિંદા હોને કી ખબર સબસે છુપા લી હૈ....વાંચો જબરદસ્ત શાયરી
Life meaningful shayari
| Edited By: | Updated on: Aug 12, 2023 | 10:00 PM

અહીં અમે હાર્ટ ટચિંગ ટુ લાઈન લાઈફ શાયરી લઈને આવ્યા છે. જે ઓછા શબ્દોમાં ઘણો બધો અર્થ સમજાવી જશે. કેટલીક કવિતાઓ વાંચવામાં ખૂબ લાંબી હોય છે અને ગઝલ પ્રકારની કવિતા 6 લીટીથી વધુ હોય છે, તેવી જ રીતે કવિતા પણ 2 લાઈન લાઈફ શાયરી લઈને આવ્યા છે

અમે આહી આપના માટે ખાસ 2 લાઈન જિન્દગી શાયરી રજૂ કરી રહ્યા છે જે તમે સરળતાથી યાદ રાખી શકો છો  તેમજ તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

  1. હમ અક્સર બોલતે થે કે નસીબ નહી બદલતા હૈ રોને સે,
    જિન્દગી ભર રોયે નહી હમ બસ ઈસ તસ્સલી સે
  2. એક વો સમય થા જબ સમય થા
    આજ યે સમય હૈ કિ સમય હી નહી
  3. યે કશમકશ હૈ કૈસે બસર જિન્દગી કરે,
    પૈરોં કો કાટ ફેંકે યા ચાદર બડી કરે
  4. ડૂબના નહીં થા જિન્દગી કી નૈયા મેં,
    ઈસલિએ મૈને સપનો કી નાવ તૈયાર રખ્ખી.
  5. ઈસ દૌરે સિયાસત કા ઈતના સા ફસાના હૈ,
    બસ્તી ભી જલાની હૈ માતમ ભી મનાના હૈ
  6. કાશ મેં અપની જિન્દગી કા લાડલા હોતા,
    જીત મેરી હોતી ચાહે કોઈ ભી મામલા હોતા
  7. બંધ મુઠ્ઠી સે જો ઉડ જાતી હૈ કિસ્મત કી પરી
    ઈસ હથેલી મેં કોઈ છેદ પુરાના હોગા
  8. સુકૂન તબ જ્યાદા મિલતા હૈ,
    જિતને કમ જિન્દગી મેં લોગ હોતે હૈ
  9. હમ હી પથ્થર કે હો ગયે યે સોચકે
    કિ જિન્દગી તો ફૂલ બનેગી નહી
  10. ઝિંદા રહેને કી અબ યે તરકીબ નિકાલી હૈ,
    ઝિંદા હોને કી ખબર સબસે છુપા લી હૈ.
  11. સુના હૈ સહર મેં કાફી ચર્ચે હૈ,
    મેરી બદનમી કે લો બોલો મુઝે તો
    આદત હૈ સુરખિયોં મેં રહને કી