
દહી હાંડી - ભગવાન શ્રીકૃષ્ણને દહીં અને માખણ ખુબ પસંદ હતા.જન્માષ્ટમી પર ભગવાનને પ્રાર્થના કરતી વખતે આ બે સૌથી મહત્વની સામગ્રી છે. તમે નાની દહીં ભરેલી હાંડીને લટકાવીને પણ સુંદર સજાવટ કરી શકો છો.

વાંસળી-ભગવાન કૃષ્ણને વાંસળી ખૂબ પસંદ હતી, તેણે સંગીતથી તેના સાથીઓ અને મિત્રોને મંત્રમુગ્ધ કર્યા હતા. તેથી તમે વાંસળીને ગોલ્ડન રિબિન અને અરીસાથી સજાવી શકો છો.
Published On - 12:18 pm, Fri, 27 August 21