Intezaar Shayari : ફિર આજ કોઈ ગઝલ તેરે નામ ના હો જાયે, કહીં લિખતે-લિખતે શામ ના હો જાયે..વાંચો શાયરી

|

Mar 28, 2024 | 7:40 PM

આ પોસ્ટમાં, અમે પ્રેમીની પ્રેમિકા માટે તો પ્રેમિકાની પ્રેમી માટે જોવાતી રાહ પર કેટલીક જબરદસ્ત શાયરી લઈને આવ્યા છીએ, મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં હંમેશા કોઈને કોઈની રાહ જોતુ હોય છે. ત્યારે આ શાયરી તમારા માટે છે.

Intezaar Shayari : ફિર આજ કોઈ ગઝલ તેરે નામ ના હો જાયે, કહીં લિખતે-લિખતે શામ ના હો જાયે..વાંચો શાયરી
Intezaar Shayari

Follow us on

કવિતા અને લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરો ત્યારે શાયરી બને છે. કોઈની રાહ શબ્દોમાં વ્યક્ત કરવી એ કવિતા છે. હૃદયની લાગણીઓને હોઠ પર લાવવાની હિંમત આપતી કવિતા જ છે. ઘણા કવિઓ હતા જેમણે તેમની પ્રેમિકાની રાહ જોતા તે સમયને શબ્દો આપ્યા અને તેને કવિતા અને શાયરીથી જીવંત કર્યા. એવા ઘણા લોકો છે જેઓ આ કવિતાઓ દ્વારા તેમના દ્વારા જોવાયેલી રાહને તેમના સાથીઓ સુધી પહોંચાડે છે, કારણ કે રાહ જોવી અને તેમાં પણ તેને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે, કદાચ તેથી જ તેને શબ્દો આપવા પડે છે. રાહ જોતી વખતે હિંમત અને આશા પણ જરૂરી છે, નહીં તો પ્રતીક્ષા પૂરી થાય એવું લાગતું નથી. ત્યારે વાંચો તેના પર બેસ્ટ શાયરી.

  1. ઇસ ઉમ્મીદ પે રોજ ચિરાગ જલાતે હૈ,
    આને વાલે બરસો બાદ ભી આતે હૈ.
  2. બેઠે હૈં આજ ફુરસત સે,
    તેરી ફુરસત કે ઇન્તેઝાર મેં.
  3. ઇતના જાગા હું તેરી ફુરકત મેં,
    અબ મેરી રાત હી નહિ હોતી.
  4. તુમ સે મિલના તો એક ખ્વાબ સા લગતા હૈ,
    મૈને તુમ્હારે ઇન્તેઝાર સે મોહબ્બત કી હૈ.
  5. સાચી પડી આ ભવિષ્યવાણી, તો સ્મોલકેપ ફંડના રોકાણકારો બનશે કરોડપતિ
    લગ્ન પહેલા યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી પાસેથી શું માંગ્યું હતું?
    આ 5 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોનું ભારતીય મહિલાઓ પર આવ્યું દિલ પછી કર્યા લગ્ન, જુઓ Photos
    અમદાવાદના 5 સૌથી અમીર વ્યક્તિઓનું લિસ્ટ, અહીં જાણો નામ
    ભારતનું અનોખુ રેલવે, 28 અક્ષરનું છે નામ, જાણો વિશેષતા
    Astrology : શનિનું નક્ષત્ર પરિવર્તન થયું, હવે આ રાશિના જાતકો 1 વર્ષ ધ્યાન રાખજો
  6. તુમ આયે હો ના, શબ-એ-ઇન્તેઝાર ગુજરી હૈ,
    તલાશ મેં હૈ સહર, બાર બાર ગુજરી હૈ.
  7. મુઝે યકીન હૈ વો રાહ દેખતા તો હોગા,
    મૈં સોચતા હૂં મગર સોચને સે ક્યા હોગા.
  8. મૌત બક્ષી હૈ જીસને ઉસ મોહબ્બત કી કસમ,
    અબ ભી કરતા હૂં ઇન્તેઝાર બેઠકર મઝાર મેં.
  9. રાત ડર તક તેરી દેહલીઝ પર બેઠી રહી આંખે,
    ખુદ ના આના થા તો કોઈ ખ્વાબ હી ભેજ દિયા હોતા.
  10. નહીં છોડ સકતે હમ દૂસરોં કે હાથ મેં તુમકો,
    વાપસ લૌટ આઓ ના કી હમ અભી તક તુમ્હારે હૈ.
  11. એક મુદ્દત સે ચિરાગોં કી તરહ જલતે હૈ,
    ઇન તરસતી હુઇ આંખો કો બુઝા દે કોઇ.

 

Next Article