Instagram Status Shayari : હમારી નજરો સે જ્યાદા ઉમ્મીદ મત રખ્ખો, હમે તો આદત હૈ પ્યાર સે મુસ્કુરા કર દેખને કી

ઘણા લોકો ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ અને સ્ટેટસમાં કેપ્શન મુકવા માટે સારી શાયરી શોધતા હોય છે. ત્યારે આજની આ પોસ્ટમાં તમારા માટે ઈન્સ્ટાગ્રામ શાયરી લઈને આવ્યા છે. જે તમે તમારી સ્ટોરી કે પોસ્ટમાં મુકી શકો છો. ઇન્સ્ટાગ્રામ એટીટ્યુડ શાયરી શેર કરી રહ્યા છે આ શાયરી તમને પસંદ આવે તો તમે તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Instagram Status Shayari : હમારી નજરો સે જ્યાદા ઉમ્મીદ મત રખ્ખો, હમે તો આદત હૈ પ્યાર સે મુસ્કુરા કર દેખને કી
Instagram status shayari
| Edited By: | Updated on: Sep 11, 2023 | 10:00 PM

મિત્રો, જો તમને પણ ઈન્સ્ટાગ્રામ પર સ્ટેટસ પોસ્ટ કરવાનું પસંદ છે અને તમે દરરોજ કંઈક નવું પોસ્ટ કરવાનું પસંદ કરો છો, તો આજે અમે તમારા માટે લાવ્યા છીએ બેસ્ટ ઈન્સ્ટાગ્રામ સ્ટેટસ શાયરી જે તમે તમારા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી શકો છો, તમે સ્ટેટસ ઉમેરી શકો છો અથવા તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો. આ પોસ્ટમાં, અમે ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ  શાયરી આપની સાથે શેર કરી છે જે તમને ખૂબ જ ગમશે.

  1. જિંદગી કો સફલ બનાને કે લિયે,
    બાતો સે નહીં રાતોં સે લડના પડતા હૈ.
  2. શરીફ હૈ હમ કિસી સે લડતે નહીં,
    પર જમાના જાનતા હૈ કિસી કે બાપ સે ડરતે નહીં.
  3. મેરે ચેહરે કો લોગો કી નજર લગ જાતી હૈ,
    તભી તો મેરી માં કાલા ટીકા લગાતી હૈ
  4. હમારી નજરો સે જ્યાદા ઉમ્મીદ મત રખ્ખો,
    હમે તો આદત હૈ પ્યાર સે મુસ્કુરા કર દેખને કી
  5. દુશ્મનો કો જલાના ઔર દોસ્તો કે લિયે
    જાન કી બાજી લગાના હમારી ફિતરત હૈં
  6. સુન યે મત સમજ હમ તેરે કાબિલ નહીં,
    તડપ રહે હૈ વો, જિન્હે હમ હાસિલ નહીં
  7. રાસ્તે મુશ્કિલ હૈ પર હમ મંજિલ જરુર પાયેંગે,
    યે જો કિસ્મત અકડ કર બૈઠી હૈ ઈસે ભી જરુર હરાયેંગે.
  8. જિન્દગી અગર એક જંગ હૈ
    તો અપના એટિટ્યુડ ભી દબંગ હૈ
  9. મુશ્કિલે જરુર હૈ મગર ઠહરા નહી હૂં મૈં,
    મંજિલ સે જરા કહ દો, અભી પહુંચા નહીં હૂં મૈં.
  10. એક બાર વક્ત કો બદલને દો,
    તુને સિર્ફ બાજી પલટી હૈ
    મૈં લાઈફ હી પલટ દુંગા