પ્રેમ માણસને મજબૂત બનાવી દે છે તો પ્રેમમાં મળતી દૂરીથી વ્યક્તિ કમજોર થઈ જાય છે. આ સમયે અમે કેટલીક સેડ લવ શાયરી લઈને આવ્યા છે .જો કે આ અગાઉ અમે પ્રેમ , દોસ્તી અને જિંદગી પર ઘણી શાયરી આપની સાથે શેર કરી છે જે તમે અમારી વેબસાઈટ પર જઈ જોઈ શકો છો.
Ad
Instagram sad shayari
Follow us on
Shayari: આપણે જાણીએ છીએ કે ઘણા એવા પ્રેમીઓ છે કે જેમનો પ્રેમ પૂરો થતા પહેલા જ તૂટી જાય છે અને એવા પ્રેમીઓના દિલમાં પ્રેમ છુટ્યા પછી સારી લાગણી થતી નથી તેમનુ મન હમેંશા બેચેન રહે છે, તેમના દિલમાં એક બોજ હોય છે, તેઓ પોતાની લાગણી બીજા સાથે શેર કરવા માંગે છે, જેનો એક જ સીધો રસ્તો છે શાયરી. કેટલીક સેડ શાયરી જે વ્યક્તિ ખુદ જાતે કહી શકતો નથી તે કહી જાય છે ત્યારે આવી શાયરી ક્યાકને ક્યાક તેવા પ્રેમિઓને થોડી રાહત આપે છે.
ત્યારે આ પોસ્ટમાં કેટલીક ઈસ્ટાગ્રામ સેડ શાયરી લઈને આવ્યા છે જે તમે તમારી ઈન્સ્ટા પોસ્ટ કે સ્ટેટસમાં મુકીને તમારા મનમાં શું ચાલી રહ્યું છે તે કહી શકો છો. સેડ શાયરી ખૂબ જ પસંદ આવી છે.
અગર અલગ દિખના હૈ,
દુનિયા કી ઈસ ભીડ મેં,
તો વહ કરકે દિખાઓ,
જો હાથોં કી લકીરોમેં લિખ્ખા હી ન હો.
તેરે સિવા કોઈ નહીં થા પ્યારા મુજે,
શાયદ ઈસી બાત કા ફાયદા ઉઠાયા તુને