Instagram Attitude Shayari : ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી, સ્ટેટસ કે પોસ્ટમાં મુકવા માટે જબરદસ્ત એટિટ્યુડ શાયરી, વાંચો અહીં

ઘણા લોકો ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ અને સ્ટેટસમાં કેપ્શન મુકવા માટે સારી શાયરી શોધતા હોય છે. ત્યારે આજની આ પોસ્ટમાં તમારા માટે ઈન્સ્ટાગ્રામ શાયરી લઈને આવ્યા છે. જે તમે તમારી સ્ટોરી કે પોસ્ટમાં મુકી શકો છો. ઇન્સ્ટાગ્રામ એટીટ્યુડ શાયરી શેર કરી રહ્યા છે આ શાયરી તમને પસંદ આવે તો તમે તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Instagram Attitude Shayari : ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી, સ્ટેટસ કે પોસ્ટમાં મુકવા માટે જબરદસ્ત એટિટ્યુડ શાયરી, વાંચો અહીં
Instagram Attitude Shayari
| Edited By: | Updated on: Aug 29, 2023 | 10:00 PM

Instagram Shayari : એટિટ્યુડ આપણા વિચાર અને વર્તન માટે નેતૃત્વની ભૂમિકા ભજવે છે. તે આપણને જીવનના વિવિધ પાસાઓ સાથે વ્યવહાર કરવા માટે એક અભિગમ છે તે વિચારવાની રીત અને વર્તન કરવાની રીત આપે છે. એટિટ્યુડ વિવિધ પ્રકારના હોય છે, જેમ કે હકારાત્મક અને નકારાત્મક વલણ, જે આપણા વ્યક્તિત્વને અસર કરે છે.

આજના લેખમાં અમે તમારી સાથે ઇન્સ્ટાગ્રામ એટીટ્યુડ શાયરી શેર કરી રહ્યા છે આ લેખમાં તમને જબરદસ્ત એટીટ્યુડ શાયરી જોવા મળશે જેને તમે તમારા વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બાયોમાં મૂકીને તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને આકર્ષક અને શાનદાર બનાવી શકો છો.

  1. તબાહી કા દૌર હૈ સાહબ,
    શાંતિ કી ઉમ્મીદ હમસે ના રખિયે
  2. કુછ લોગો કી સોચ ચાય મેં
    ડૂબે બિસ્કુટ કી તરહ હોતી હૈ
    કબ ગિર જાયે પતા હી નહી ચલતા.
  3. જૈસે જૈસે દિન ગુજરતે જા રહે હૈ,
    વૈસે વૈસે કુછ લોગ મેરે દિલ સે ઉતરતે જા રહે હૈ
  4. અરે ઠંડ રખ્ખો સાહબ,
    હમ ઉડેંગે ભી લેકિન અપને દમ પે
  5. હાર કે બાદ ભી ખડા હોના ચાહિએ.
    ઈન્સાન કા સંઘર્ષ ઈતના બડા હોના ચાહિએ.
  6. અગર જિન્દગી મેં કુછ કરના ચાહતે હો તો,
    મતલબી લોકો કો ફોન મેં નહી જિંદગી મેં સે બ્લોક કરો
  7. લોગ ક્યા સોચેંગે યે લોગો
    કા કામ હૈ હમારા નહી
  8. મૈં અપને નામ કે બેશુમાર લોગો સે મિલા હૂં,
    લેકિન મેરા નામ સિર્ફ મુજ પર હી જચતા હૈ
  9. જલ જલ કર મર જાઓગે
    તબ ભી કુછ નહીં ઉખાડ પાઓંગે
  10. થોડા ઔર ઠહર જા શોર ભી
    સુનાઈ દેગા ઔર નામ ભી