Heart Touching Shayari : તકિયે કે નીચે દબાકર રખ્ખે હૈ તુમ્હારે ખયાલ, બેપનાહ ઈશ્ક ઔર બહુત સારે સાલ…વાંચો શાયરી

પ્રેમની કોઈ વ્યાખ્યા નથી, કે પ્રેમને શબ્દોમાં વ્યક્ત કરી શકાતો નથી. પ્રેમને વ્યક્ત કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા પછી, અમને એક રસ્તો મળ્યો જેને અમે લવ શાયરી તરીકે ઓળખીએ છીએ, અને આજે અમે ઈન્સ્ટાગ્રામ પર મુકવા માટે કેટલીક જબરદસ્ત હાર્ટ ટચિંગ શાયરી લઈને આવ્યા છેઅને આ શાયરીના માધ્યમથી તમે પોતાના હૃદયની લાગણીને વ્યક્ત કરી શકો છો

Heart Touching Shayari : તકિયે કે નીચે દબાકર રખ્ખે હૈ તુમ્હારે ખયાલ, બેપનાહ ઈશ્ક ઔર બહુત સારે સાલ...વાંચો શાયરી
Heart Touching Shayari
| Edited By: | Updated on: Sep 05, 2023 | 10:00 PM

હાર્ટ ટચિંગ લવ શાયરી એ તમારી લાગણીઓને થોડા શબ્દોમાં વ્યક્ત કરવાની શ્રેષ્ઠ રીત છે. શાયરી એ તમારી જાતને વ્યક્ત કરવાની અને તમારી લાગણીઓને વ્યક્ત કરવાની એક અનોખી કાવ્યાત્મક રીત છે. જો તમને ઇમોશનલ હાર્ટ ટચિંગ શાયરી ગમે છે તો આ પેજ તમારા માટે ખૂબ સારું છે.

આશા છે કે તમને આ પોસ્ટમાં આપેલી હાર્ટ ટચિંગ શાયરી ગમશે અને જો તમને તે ગમ્યો હોય, તો તેને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. અમે અહીં તમને રોજ નવી નવી શાયરી જોવા મળશે. ત્યારે આજે જુઓ કેટલીક જબરદસ્ત હાર્ટ ટચિંગ લવ શાયરી

  1. હોતી રહી મોહબ્બતેં બાદલોં કે નીચે
    ચાંદ કો મગર ખબર કુછ નહિ
  2. ચલી આતી હૈ ઉસકી યાદેં
    જૈસે જૈસે દિન ઢલને લગતા હૈ
  3. જહાં રુકા એક કહાની બન ગયી
    ચલતે ચલતે યાદ પુરાની બન ગયી
  4. કહા ના ગયા સાહ ના ગયા
    જહાં તુ ગયા મેં વહાં ના ગયા
    મોહબ્બત ભી તુજસે કર ના સકા
    ઔર તેરે બિના ભી રહા ના ગયા
  5. જાના હૈ તો જાઓ રોકુંગા નહીં
    તુમ્હેં કભી ભી કોસુંગા નહીં
    અગર મિલ ગયે ઝિંદગી મેં કભી
    પલટ કર ભી તુમકો દેખુંગા નહી
  6. કર રહે થે હમ દુઆ મોહબ્બત કી
    મિલતે મિલતે હમેં બદ્દુઆ મિલ ગયી
  7. તારીફ કરતા રહા મૈને ઉસકી આંખો કી
    ઔર વો મેરે દિલ સે ખેલતી રહી
  8. બન ગયા તમાશા મેરી મોહબ્બત કા
    ઉસને સરેઆમ મુઝે બેવફા કહા
  9. બિસ્તર પર થી સિલ્વટે ઔર ફૂલ બિખરે થે
    ઉસને મુઝે કહા થા કી વો બસ દોસ્ત હૈ મેરા
  10. ટુકડોં મેં બટ ગયી જીંદગી હમારી
    કુછ કિસ્મત લે ગયી કુછ ખ્વાહીશીં લે ગયી