આ પોસ્ટમાં અમે કેટલીક જબરદસ્ત પ્રેમભરી શાયરી લઈને આવ્યા છીએ, મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં થોડુ રોમાન્સ જરુરી છે. વ્યસ્ત લાઈફમાંથી થોડો ટાઈમ કાઢી તમારી પ્રેમિકા કે પ્રેમીને આ શાયરી શેર કરો અને તમારા પ્રેમનો ઈઝહાર કરો.
Heart Touching Shayari
Follow us on
Heart Touching Shayari: નમસ્કાર મિત્રો, જો તમે તમારા સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવા માટે હાર્ટ ટચિંગ શાયરી શોધી રહ્યા છો તો આ લેખ તમારા માટે છે. આ લેખમાં અમે તમારા માટે બેસ્ટ હાર્ટ ટચિંગ શાયરી લાવ્યા છીએ.
આ પ્રકારની હ્રદય સ્પર્શી હૃદય સ્પર્શી લાઇન જે તમને આ લેખમાં વાંચવા મળશે. વ્યક્તિના જીવનમાં એવો પ્રસંગ આવે છે, તે ખૂબ જ એકલતા અનુભવે છે, તેની માટે અમારી પાસે ઇમોશનલ હાર્ટ ટચિંગ શાયરી છે.
મેરા દિલ તો હર પલ ધડકતા હૈ,
તેરી યાદોં મેં હર પલ તડપતા રહેતા હૈ
કોઈ કિતના હી ખુશ મિજાજ ક્યોં ન હો,
રુલા દેતી હૈ કિસી કી કમી કભી કભી