Heart Touching Shayari : દૂરિયો સે હી અહેસાસ હોતા હૈ કી નજદિકીયા કિતની ખાસ હોતી હૈ
કહેવાય છે કે લોકો ઘણીવાર પ્રેમમાં શાયર બની જાય છે, પ્રેમએ દુનિયાનો સૌથી સુંદર અહેસાસ છે. ત્યારે આ અહેસાસમાં જ લોકો પ્રેમના બે ચાર સારા બોલ બોલતા તો શિખી જ જાય. ત્યારે તમે પણ તમારા પાર્ટનરને કે પ્રેમિકાને રોમેન્ટિક અંદાજમાં તમારી ફિલિંગ્સને શેર કરતા ખચકાતા હોય તો શાયરી તમારી લાગણીઓને વ્યક્ત કરવાનો સરળ રસ્તો છે
Heart Touching love emotional Shayari
Follow us on
પ્રિય મિત્રો આજની આ પોસ્ટમાં અમે તમારા માટે કેટલીક શ્રેષ્ઠ હાર્ટ ટચિંગ શાયરી લાવ્યા છીએ. આવી હૃદયસ્પર્શી ઈમોશન્સ જોવા મળશે. વ્યક્તિના જીવનમાં એવો સમય આવે છે જ્યારે તે ખૂબ જ એકલતા અનુભવે છે અને તેમના દૂર રહેલા ખાસને મનમાં ને મનમાં તેમની સાથે હોવાની ઉમ્મીદ કરે છે અને બસ સીધુ તેમની સાથે પહોચી જવાની ઝંખના કરે છે ત્યારે તેવા લોકો માટે જ ખાસ કરીને આજની આ શાયરી લઈને આવ્યા છે.
આજની પોસ્ટમાં હાર્ટ ટચિંગ લવ શાયરી જે તમારા હૃદયને સ્પર્શી જશે, અને તમને આ પોસ્ટ હાર્ટ ટચિંગ લવ શાયરી ખૂબ જ ગમશે. ત્યારે આવી જ અનેક પોસ્ટ જોવા માટે તમે અમારી વેબસાઈટ ની મુલાકાત લઈ શકો છો જેમાં તમનો રોજ નવી શાયરી જોવા મળશે.