Side Effects Of Ghee: શું આ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો? તો ખોરાકમાં ઘીનો ઉપયોગ ઘટાડો

ઘીનો સૌથી મોટો ગેરલાભ (Side effects of Ghee) એ છે કે તેનું વધુ સેવન કરવું સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. આ લેખમાં અમે તમને જણાવીશું કે કઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હોય ત્યારે ઘીનું સેવન ન કરવું જોઈએ. તેમના વિશે જાણો...

Side Effects Of Ghee: શું આ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો? તો ખોરાકમાં ઘીનો ઉપયોગ ઘટાડો
Side effects of Ghee (Symbolic Image)
| Edited By: | Updated on: Apr 21, 2022 | 7:03 PM

જે લોકો શરદી અને ઉધરસથી પરેશાન છે તેમણે ઘીથી અંતર રાખવું જોઈએ. નિષ્ણાતોના મતે, આ સમસ્યાના સમયે ઘી ખાવાથી ગળામાં ચીકાશ વધી શકે છે અને તમને તીવ્ર ઉધરસની ફરિયાદ થઈ શકે છે. આ સ્થિતિમાં, ડૉક્ટર અથવા નિષ્ણાતની સલાહ પર જ તમારા આહારમાં ઘી ઉમેરવાનું નક્કી કરો. જો તમે ઈચ્છો તો તેને ઓછી માત્રામાં ખાઈ શકો છો.

નોંધ: આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.

આ પણ વાંચો : Weight Loss Drinks : દરરોજ ખાલી પેટ આ હેલ્ધી ડ્રિંક્સ પીઓ, તમારું વજન માખણની જેમ ઓગળશે