Gulzar Ki Shayari: કબ આ રહે હો મુલાકાત કે લિયે, મૈને ચાંદ રોકા હૈ એક રાત કે લિયે…પ્રેમ પર જબરદસ્ત શાયરી

ક્યારેક બીઝી લાઈફમાં પોતાના માટે ટાઈમ કાઢવો ઘણો મુશ્કેલ હોય છે પણ થોડો સમય જેને આપણે ક્વાલિટી ટાઈમ કહીએ છે તે તમારા પાર્ટનરને પણ આપવો જરુરી છે. ત્યારે આ શાયરી તમને તમારા પાર્ટનરની વધુ નજીક લાવવામાં મદદ કરી શકે છે.

Gulzar Ki Shayari: કબ આ રહે હો મુલાકાત કે લિયે, મૈને ચાંદ રોકા હૈ એક રાત કે લિયે...પ્રેમ પર જબરદસ્ત શાયરી
gulzar shayari
| Edited By: | Updated on: Apr 17, 2023 | 10:15 PM

પ્રેમ એ દુનિયાની સૌથી સુંદર લાગણી છે. અહીં અમે તમને શાયરીના માધ્યમથી બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે પ્રેમી બોયફ્રેન્ડ કેવી રીતે રોમેન્ટીક અંદાજમાં પોતાની ગર્લફ્રેન્ડને શાયરી સંભળાવીને પોતાના પ્રેમનો ઈઝહાર કરી શકે છે. આ શાયરી તમને તમારી લાગણી શેર કરવામાં પણ મદદ કરશે.

ગુલઝારના નામથી કોણ અજાણ છે આ દુનિયામાં. લોકોએ તેમની ફિલ્મો જોઈ, તેમના સંવાદો સાંભળ્યા અને તેમના દ્વારા લખેલા ગીતોને પણ ઘણો પ્રેમ આપ્યો છે. આ સિવાય ગુલઝાર સાહેબે કવિતાઓ અને ગઝલો પણ લખી છે. તેમની ગઝલોમાંથી એક ખાસ શેર વાંચીએ.
  1. સીને મેં ધડકતા જો હિસ્સા હૈ,
    ઉસી કા તો યે સારા કિસ્સા હૈ..
  2. આપ કે બાદ હર ઘડી હમ ને
    આપ કે સાથ હી ગુઝારી હૈ..
  3. કબ આ રહે હો મુલાકાત કે લિયે,
    મૈને ચાંદ રોકા હૈ એક રાત કે લિયે…
  4. જબ ભી યે દિલ ઉદાસ હોતા હૈ,
    જાને કૌન આસ-પાસ હોતા હૈ…
  5. બહુ મુશ્કિલ સે કરતા હું,
    તેરી યાદો કા કારોબર
    માના મુનાફા કમ હૈ,
    પર ગુઝારા હો જાતા હૈ..
  6. વો ચિઝ જીસે દિલ કહતે હૈ,
    હમ ભૂલ ગયે હૈં રખ કે કહી..
  7. હમ ને અક્સર તુમ્હારી રાહો મેં,
    રુક કર અપના હી ઇન્તઝાર કિયા..
  8. બહુત અંદર તક જલા દેતી હૈ,
    વો શીકાયતે જો બયાન નહી હોતી..
  9. જીસ કી આંખે મેં કટી થી સદિયાં,
    ઉસીને સાદિયોં કી જુદાઈ દે દી..
  10. બિગડેલ હૈં યે યાદે,
    દેર રાત તક ટહલને નિકલતી હૈ..

 

ઈસ એક તરફા ઈશ્ક કા કુછ તો સ્વાદ હોગા,
અગર મુજે સબ કુછ યાદ હૈ,
તો તુજે ભી તો કુછ યાદ હોંગા.

જબસે તુમ્હારે નામ કી ,
મિસરી હોઠ લગાઈ હૈ,
મીઠા સા ગમ હૈ,
ઔર મીઠી સી તન્હાઈ હૈ.

આ પણ વાંચો: Love Shayari: પ્રેમની દરેક લાગણીને વ્યક્ત કરતી કેટલીક બહેતરીન શાયરીનો સંગ્રહ, વાંચો ગુજરાતીમાં