Good Evening Shayari
મિત્રો આજે આ લેખમાં અમે સાંજ પર શાયરી લઈને આવ્યા છે. અહીં હસીન ખુશખુશાલ સાંજ પર આ પોસ્ટ શેર કરવામાં આવી છે જે તમે વાંચીને તમે તમારા મિત્રો અને સબંધીઓને શેર કરી શકો છો. આ શાયરી તમે તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટ ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી શકો છો.
આજના આ લેખમાં શાંજ પર શાયરી માટે એકથી એક બહેતરીન શાયરીનુ કલેક્શન લઈને આવ્યા છે. જો કે આ અગાઉ અમે કેટલીક લવ શાયરી , રોમેન્ટિક શાયરી જેવી અનેક શાયરી તમારી સાથે શેર કરી છે જે તમે સાઈટ પર જઈને જોઈ, વાંચી અને શેર કરી શકો છો.
આ પણ વાંચો: Romantic love Shayari: અગર હૈ ઈશ્ક સચ્ચા તો નિગાહો સે બયાં હોગા,… પ્રેમની જબરદસ્ત શાયરી વાંચો ગુજરાતીમાં
- કભી તો આસમા સે ચાંદ ઉતરે જામ હો જાયે,
તુમ્હારે નામ કી એક ખુબસુરત શામ હો જાયે..
- શામ સે આંખ મેં નમી સી હૈ,
આજ ફિર આપ કી કમી સી હૈ..”
- હમ ભી એક શામ બહુત ઉલજે હુયે થે ખુદ મેં,
એક શામ ઉસકો ભી હાલાત ને મોહલત નહી દી..
- ના ઉદાસ હો ના મલાલ કર કિસી બાત કા ના ખ્યાલ કર,
કયી સાલ બાદ મિલે હૈ તો આજ મેરે નામ અપની શામ કર..
- કભી તો શામ ઢલે અપને ઘર ગયે હોતે ,
કિસી કી આંખો મેં રહ કર સંવર ગયે હોતે..
- નયી સુબહ પર નજર હૈ મગર આહ યે ભી ડર હૈ,
યે સહર ભી રફ્તા-રફ્તા કહી શામ તક ના પહુંચે..
- યુ ન તો હર શામ ઉમ્મીદો મેં ગુઝારી જાતી હૈ,
આજ કુછ બાત હૈ જો શામ પે રોના આયા.
- યાદ હૈ અબ તક તુઝસે બિછડને કી વો અંધેરી શામ મુઝે,
તુ ખામોશ ખડા થા લેકિન બાતે કરતા થા કાજલ.
- વો ના આયેગા હમે માલુમ થા ઇસ શામ ભી,
ઇન્તિઝાર ઉસ કા મગર કુછ સોચ કર કરતે રહે.
- જિંદગી કી હર સુબહ કુછ શરતે લેકર આતી હૈ,
ઔર જિંદગી કી હર શામ કુછ તાજુરબે દેખર જાતી હૈ..