Friendship Shayari : મોહબ્બતોં મેં દિખાવે કી દોસ્તી ન મિલા, અગર ગલે નહીં મિલના તો હાથ ભી ન મિલા…વાંચો મિત્રતા પર લેટેસ્ટ શાયરી

આપણા જીવનમાં મિત્રોનું શું મહત્વ છે. આપણે બધા આ જાણીએ છીએ. દરેક વ્યક્તિના જીવનમાં કેટલાક સારા મિત્રો હોય છે. તે મિત્રોને તમારા વિચારો અને લાગણીઓ વ્યક્ત કરવા માટે બેસ્ટ છે

Friendship Shayari : મોહબ્બતોં મેં દિખાવે કી દોસ્તી ન મિલા, અગર ગલે નહીં મિલના તો હાથ ભી ન મિલા...વાંચો મિત્રતા પર લેટેસ્ટ શાયરી
Friendship day shayari
| Edited By: | Updated on: Aug 05, 2023 | 10:00 PM

Friendship Day Shayari– મિત્રો આવતી કાલે ફ્રેન્ડશીપ ડે છે ત્યારે અમે આ પોસ્ટમાં કેટલીક શ્રેષ્ઠ મિત્રતા પર શાયરી લઈને આવ્યા છે. હિન્દીમાં આ બધી બેસ્ટ ફ્રેન્ડ શાયરી આપણા લોકપ્રિય કવિઓએ લખી છે. તમે કોઈપણ ઇવેન્ટ અથવા સ્ટેજ પર આ બધી દોસ્તી પર શાયરી હિન્દીમાં પણ વાંચી શકો છો. આપણા જીવનમાં મિત્રોનું શું મહત્વ છે. આપણે બધા આ જાણીએ છીએ. દરેક વ્યક્તિના જીવનમાં કેટલાક સારા મિત્રો હોય છે. તે મિત્રોને તમારા વિચારો અને લાગણીઓ વ્યક્ત કરવા માટે બેસ્ટ છે.

દોસ્તીનો સંબંધ એ લોહીનો સંબંધ નથી. તે એકબીજા પર અતૂટ વિશ્વાસનો સંબંધ છે. આ એક એવો સબંધ છે. જે અન્ય તમામ સંબંધો પર ભારે પડ છે. જે તમે તમારા સંબંધીઓ અને પરિવારના સભ્યોને કહી શકતા નથી તે તમામ વાત તમે તમારા મિત્રોને સરળતાથી કહી શકો છે. આ સંબંધમાં સ્વાર્થ માટે કોઈ સ્થાન નથી. પરંતુ આ સમયે સારા અને સાચા મિત્રો શોધવા ખૂબ મુશ્કેલ છે.

  1. સફર દોસ્તી કા યુહી ચલતા રહે,
    સૂરજ ચાહે હર શામ ઢલતા રહે,
    ના ઢલેગી અપની દોસ્તી કી સુબહા,
    ચાહે હર રિશ્તા બદલતા રહે…!!
  2. દોસ્ત હૈ તો આંસુઓ કી ભી શાન હોતી હૈ,
    દોસ્ત ના હો તો મહેફિલ ભી કબ્રસ્તાન હોતી હૈ,
    સારા ખેલ તો દોસ્તી કા હી હૈ,
    વરના મૈયાત ઔર બારાત એક સામન હોતી હૈ.
  3. ક્યુ મુશ્કિલો મેં હાથ બઢા દેતે હૈ દોસ્ત
    ક્યુ ગમ કો બાંટ લેતે હૈ દોસ્ત
    ના રિશ્તા ખૂન કા ના રિવાજ સે બંધ,
    ફિર ભી ઝિંદગી ભર સાથ નિભાતે હૈ દોસ્ત.
  4. અજનબી થે આપ હમારે લિયે,
    યુ દોસ્ત બનકર મિલે અચ્છા લગા,
    બેશક સાગર સે ગહરી હૈ આપકી દોસ્તી,
    તેરના તો આતા થા પર ડુબના અચ્છા લગા.
  5. એક રાત રભ ને મેરે દિલ સે પૂછ,
    તુ દોસ્તી મેં ઇતના ક્યો ખોયા હૈ,
    તબ દિલ બોલા દોસ્તો ને હી દી હૈ સારી ખુશીયા,
    વારના પ્યાર કરકે તો દિલ હમેશા રોયા હૈ.
  6. કુછ ખુબસુરત સાથ કભી છૂટા નહી કરતે
    વક્ત કે સાથ લમ્હે રૂઠા નહીં કરતે
    મિલતે હૈં કુછ દોસ્ત ઐસે ઝિંદગી મેં
    જિનસે નાતે કભી ટુટા નહી કરતે…
  7. દોસ્તી શાયદ ઝિંદગી હોતી હૈ
    જો હર દિલ મેં બસી હોતી હૈ
    વૈસે તો જી લેતે હૈં સભી અકેલે
    મગર ફિર ભી જરુરત ઉસકી હર કિસી કો હોતી હૈ…
  8. એક હલકે સે ઈશારે કી જરુરત હોગી
    દિલ કી કશ્તી કો કિનારે કી જરુરત હોગી
    હમ હર ઉસ મોડ પર મિલેંગે આપ કો
    જહા આપ કો સહારે કી જરુરત હોગી
  9. મોહબ્બતોં મેં દિખાવે કી દોસ્તી ન મિલા
    અગર ગલે નહીં મિલના તો હાથ ભી ન મિલા.
  10. અપની દોસ્તી કા બસ ઈતના સા ઉસૂલ હૈ,
    જો તૂ કુબૂલ હૈ તો તેરા સબ કુબૂલ હૈ.
  11. સચ્ચે દોસ્તો કો સુખ દુખ કી પહચાન હોતી હૈ,
    તભી તો જમાને મેં દોસ્તી મહાન હોતી હૈ.
  12. કૌન કહેતા હૈ દોસ્તી બરાબર વાલો સે હોતી હૈ,
    મૈંને તો સુદામાં ઔર કૃષ્ણા કી દોસ્તી ભી સુની હૈ.