Friends Shayari : વો બચપન ભી ક્યા ખુબ થા, જબ દો ઉંગલીયાં જોડતે હી, દોસ્તી હો જાતી થી….વાંચો મિત્રતા પર શાયરી

|

Aug 06, 2023 | 10:00 PM

આજનો આ દિવસને બધા મિત્રો માટે ખુબ ખાસ રહ્યો હશે. આ દિવસ પુરો થઈ જવામાં થોડા કલાકો બાકી છે તે પહેલા ચાલો ફરી એકવાર મિત્રોને આ ખાસ શાયરી મોકલી તેમની મિત્રતાને ફરી યાદ કરી લઈએ.

Friends Shayari : વો બચપન ભી ક્યા ખુબ થા, જબ દો ઉંગલીયાં જોડતે હી, દોસ્તી હો જાતી થી....વાંચો મિત્રતા પર શાયરી
Friendship day

Follow us on

ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર મિત્રો માટે ખાસ હોય છે, કારણ કે આ ફ્રેન્ડશીપનો દિવસ હોય છે. આ દિવસ ફ્રીડશિપ ડે મનાવામાં આવે છે. ત્યારે આજ સવારથી તમે તમારા ઘણા બધા મિત્રોને wish મોકલીને શુભેચ્છાઓ પાઠવી હશે ત્યારે હજુ પણ એવા મિત્રો જે રહી ગયા છે તેમને આજનો દિવસ પુરો થતા પહેલા એકવાર મેસેજ કરી તેમને તમારી મિત્રતાનો એ ખાસ અહેસાસ અપાવી શકો છો.

આજનો આ દિવસને બધા મિત્રો માટે ખુબ ખાસ રહ્યો હશે. આ દિવસ પુરો થઈ જવામાં થોડા કલાકો બાકી છે તે પહેલા ચાલો ફરી એકવાર મિત્રોને આ ખાસ શાયરી મોકલી તેમની મિત્રતાને ફરી યાદ કરી લઈએ.

  1. વો બચપન ભી ક્યા ખુબ થા,
    જબ દો ઉંગલીયાં જોડતે હી,
    દોસ્તી હો જાતી થી
  2. કિતની છોટી સી દુનિયા હૈ મેરી,
    એક મૈં હૂં,
    ઔર એક દોસ્તી તેરી
  3. આજનું રાશિફળ તારીખ : 02-07-2024
    માઈગ્રેનનો ઈલાજ મળી ગયો! નાળિયેર પાણીનો કરો આ રીતે ઉપયોગ
    બાળકને સક્ષમ બનાવવા માટે જયા કિશોરીની દરેક માં-બાપ માટે મહત્વની સલાહ
    ભારતમાં 'મોતની નદી' કોને કહેવાય છે?
    હાર્દિક પંડયા T20 વર્લ્ડ કપ જીત્યો છતાં નતાશાએ કર્યું આવું, રડ્યો ગુજ્જુ ઓલરાઉન્ડર
    તમારી પત્નીને આ 5 વાતો ક્યારેય ન કહેતા, વધશે મુશ્કેલી
  4. યે દોસ્તી કા ગણીત હૈ સાહબ,
    યહા 2 મેં સે 1 ગયા તો,
    કુછ નહીં બચતા
  5. 1 સાલ મેં 50 મિત્ર બનાના આમ બાત હૈ,
    પર 50 સાલ મેં એક હી મિત્ર હોના ખાસ બાત હૈ.
  6. વો દોસ્ત મેરી ઝિંદગી મેં બહુત માયને રખતે હૈ,
    વક્ત આને પર સામને જો મેરે આઈના રખતે હૈ.
  7. મેરે દોસ્તો કી પહેચાન ઇતની મુશ્કિલ ભી નહીં,
    વો હંસના ભૂલ જાતે હૈં મુઝે રોતા દેખ કર.
  8. એક તાબીઝ તેરી-મેરી દોસ્તી કો ભી ચાહિયે,
    થોડી સી દીખી નહીં કી નજર લગને લગતી હૈ.
  9. તુ કિતની ભી ખૂબસૂરત ક્યૂં ના હો એ ઝિંદગી,
    ખુશમિજાઝ દોસ્તો કે બગેર તુ અચ્છી નહીં લગતી.
  10. દિલ ખોલ કર સારી બાતે કર લેતે હૈ,
    જીંદગી કે ગમ કો હમ મીલકર સહ લેતે હૈ,
    ગુજાર દેતે હૈ સારા દિન મસ્તી મજાક મેં,
    ઐસે હી હમ દોસ્તી કે લમ્હો કો જી લેતે હૈ.
  11. છુ લે તુ આસમાન જમીન કી તલાશ ના કર,
    જી લે યે જીંદગી ખુશી કી તલાશ ના કર,
    તકદીર ભી બદલ જાયેગી ખુદ હી મેરે દોસ્ત,
    મુસ્કુરાના શીખ લે વજહ કી તલાશ ના કર.
Next Article