Friend Shayari In Gujarati: તમારા જીવથી પણ વ્હાલા મિત્રોને સંભળાવો આ ખાસ શાયરી

આપણે જે બાબત માતા, પિતા, ભાઈ, બહેન સાથે શેર કરી શકતા નથી, તે બાબત આપણે સરળતાથી આપણા મિત્રો સાથે શેર કરીએ છીએ.

Friend Shayari In Gujarati: તમારા જીવથી પણ વ્હાલા મિત્રોને સંભળાવો આ ખાસ શાયરી
Friends Shayari In Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 3:26 PM

આપણા જીવનમાં મિત્રોનું એક આગવુ સ્થાન ધરાવે છે. કારણ કે તે એક જ છે જેની સાથે આપણે બધું શેર કરી શકીએ છીએ. આપણે જે બાબત માતા, પિતા, ભાઈ, બહેન સાથે શેર કરી શકતા નથી, તે બાબત આપણે સરળતાથી આપણા મિત્રો સાથે શેર કરીએ છીએ. તેનો અર્થ એ છે કે આપણા જીવનમાં મિત્ર હોવા અત્યંત મહત્વપૂર્ણ છે. સાચો મિત્ર આપણા દરેક સુખ અને દુ:ખમાં સાથ આપે છે.

  1. અપની દોસ્તી કા બસ ઈતના સા ઉસૂલ હૈ,
    જબ તૂ કબૂલ હૈ તો તેરા સબ-કુછ કુબૂલ હૈ.
  2. મેરે દોસ્તો કી પહચન ઇતની મુશ્કિલ નહી, વો હસના ભુલ જાયે મુઝે રોતા દેખ કર.
  3. ગુંગુનાના તો તકદીર મૈં લિખકર લાયે થે,
    ખિલખિલાના દોસ્તો સે તોહેફે મેં મિલ ગયા.
  4. હમ વક્ત ગુજારને કે લિએ દોસ્ત નહીં રખતે,
    દોસ્તોં કે સાથ રહને કે લિએ વક્ત રખતે હૈં.
  5. આદતેં અગલ હૈં મેરી દુનિયા વાલો સે,
    દોસ્ત કમ હી સહી પર લાજવાબ રખતા હૂ.
  6. ન જાને કૌન સી દૌલત હૈ કુછ દોસ્તોં કે લફ્જો મેં,
    બાત કરતે હૈં તો દિલ હી ખરીદ લેતે હૈ.
  7. ઉન દોસ્તોં કો સંભાલ કર રખના,
    જો આપકી ચુપ્પી ભી સમજ લેતે હૈ.
  8. દોસ્તી કે બિના જીવન વૈસા હી હૈ,
    જૈસે સૂરજ કે બિના આકાશ.
  9. અપના તો કોઈ દોસ્ત નહી હૈ,
    સબ સાલે કલેજે કે ટુકડે હૈ.
  10. દોસ્તી મેં દોસ્ત દોસ્ત કા ખુદા હોતા હૈ,
    મહસૂસ તબ હોતા હૈ જબ વો જુદા હોતા હૈ.

Published On - 3:24 pm, Sun, 26 February 23