Feeling Love Shayari: કોઈ અજનબી ખાસ હો રહા હૈ, લગતા હૈ મોહબ્બતેં અહેસાસ હો રહા હૈ….વાંચો પ્રેમ પર જબરદસ્ત શાયરી

|

May 28, 2023 | 10:00 PM

આ પોસ્ટમાં અમે કેટલીક જબરદસ્ત પ્રેમભરી શાયરી લઈને આવ્યા છીએ, મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં થોડુ રોમાન્સ જરુરી છે. વ્યસ્ત લાઈફમાંથી થોડો ટાઈમ કાઢી તમારી પ્રેમિકા કે પ્રેમીને આ શાયરી શેર કરો અને તમારા પ્રેમનો ઈઝહાર કરો.

Feeling Love Shayari: કોઈ અજનબી ખાસ હો રહા હૈ, લગતા હૈ મોહબ્બતેં અહેસાસ હો રહા હૈ....વાંચો પ્રેમ પર જબરદસ્ત શાયરી
Feeling Love shayari

Follow us on

પ્રેમ પર કેટલીક બહેતરીન શાયરી જે તમને જીવનમાં પ્રેમની રીત પણ શીખવી શકે છે અને જુદાઈનો તકલીફ પણ. ત્યારે આજના આ લેખમાં ફેમસ શાયર અને ગઝલકાર બશીર બદ્રની પ્રેમ પર કેટલીક બહેતરીન શાયરી લઈને આવ્યા છે. આ પહેલા પણ અમે કેટલીક પ્રેમભરી શાયરીઓનો વિશેષ સંગ્રહ આપની સાથે શેર કર્યો છે. ત્યારે આજના આ લેખમાં કેટલીક પ્રેમભરી શાયરી સુંદર કાવ્ય સંગ્રહ છે જેમાં દરેક રંગ, પ્રેમની દરેક લાગણીને વ્યક્ત કરતી કેટલીક શાયરી એકત્રિત કરવામાં આવી છે.

  1. મિલાવટ હૈ તેરે ઈશ્ક મેં ઈતર ઔર શરાબ કી,
    કભી હમ મહેક જાતે હૈ કભી હમ બહેક જાતે હૈ.
  2. બસ યહી એક જિજક હૈ હાલે દિલ સુનાને મેં કે,
    તેરા ભી જિક્ર આયેગા ઈસ ફસાને મેં .
  3. તલબ યે કે તુમ મિલ જાઓ,
    હસરત યે કે ઉમ્ર ભર કે લિએ.
  4. કોઈ અજનબી ખાસ હો રહા હૈ,
    લગતા હૈ મોહબ્બતેં અહેસાસ હો રહા હૈ.
  5. કૈસે કહ દૂ ઈશ્ક નહીં હૈ તુમસે,
    મેરે લિયે ઇશ્ક કા મતલબ હી તુમ હો.
  6. ચલો મર જાતે હૈ તુમ પર,
    બતાઓ દફ્નાઓગે અપને સીને મૈં.
  7. મૈં નાસમજ સહી પર વો તારા હૂં,
    જો તેરી ખ્વાહીશો કે લિયે સૌ બાર ટૂટ જાઉં.
  8. કિતને ચેહરે હૈ ઈસ દુનિયા મેં,
    મગર હમકો એક ચેહરા હી નજર આતા હૈ.
    દુનિયા કો હમ ક્યો દેખેં,
    ઉસકી યાદમેં સારા વક્ત ગુજર જાતા હૈ.
  9. મોહબ્બત કા કોઈ રંગ નહી ફિર ભી વો રંગીન હૈ,
    પ્યાર કા કોઈ ચહરા નહી ફિર ભી વો હસીન હૈ.
  10. અદા હૈ, ખ્વાબ હૈ, તકસીમ હૈ, તમાશા હૈ,
    મેરી ઈન આંખો મેં એક શખ્શ બેતહાશા હૈ.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

Next Article