Feeling Love shayari : એહસાસ-એ-મોહબ્બત ક્યા હૈ જરા હમસે પૂછો, કરવટ તુમ બદલતે હો નીંદ હમારી ખુલ જાતી હૈ

લવ શાયરી એ પ્રેમના ઊંડાણને વ્યક્ત કરવાની ખૂબ જ સારી રીત છે, તેથી અમે તમારા માટે ખૂબ જ સારો લવ શાયરી સંગ્રહ લાવ્યા છીએ જેમ કે એક થી એક બેહતરીન લવ શાયરી વાચી શકો છો તેમજ તમારા પ્રેમી કે પ્રેમીકાને આ વિશાળ શાયરીના સંગ્રહ સાથે તમારી લાગણીને તેમના થકી પહોંચાડી શકો છે. પ્રેમ એ દરેક મનુષ્યના જીવનનો સૌથી મહત્વપૂર્ણ અને સંકલિત ભાગ છે, દરેક જીવમાં લાગણીઓની આતુરતા સ્વાભાવિક છે,

Feeling Love shayari : એહસાસ-એ-મોહબ્બત ક્યા હૈ જરા હમસે પૂછો, કરવટ તુમ બદલતે હો નીંદ હમારી ખુલ જાતી હૈ
Feeling Love shayari
| Edited By: | Updated on: Oct 14, 2023 | 9:30 PM

લવ શાયરી એ પ્રેમના ઊંડાણને વ્યક્ત કરવાની ખૂબ જ સારી રીત છે, તેથી અમે તમારા માટે ખૂબ જ સારો લવ શાયરી સંગ્રહ લાવ્યા છીએ જેમ કે એક થી એક બેહતરીન લવ શાયરી વાચી શકો છો તેમજ તમારા પ્રેમી કે પ્રેમીકાને આ વિશાળ શાયરીના સંગ્રહ સાથે તમારી લાગણીને તેમના થકી પહોંચાડી શકો છે.

પ્રેમ એ દરેક મનુષ્યના જીવનનો સૌથી મહત્વપૂર્ણ અને સંકલિત ભાગ છે, દરેક જીવમાં લાગણીઓની આતુરતા સ્વાભાવિક છે, પરંતુ સમસ્યા એ છે કે કોઈ પણ વ્યક્તિ જેને પ્રેમ કરે છે તેની સાથે તેમની લાગણીઓ વ્યક્ત કરવામાં માસ્ટર નથી, પરંતુ ચિંતા કરશો નહીં કે અમે તમારા માટે પ્રેમને વ્યક્ત કરવાની એ બેસ્ટ શાયરી લઈને આવ્યા છે.

  1. ચલ ચલેં ઐસી જગહ જહાં કોઈ ના તેરા હો ના મેરા હો,
    ઇશ્ક કી રાત હો ઔર બસ મોહબ્બત કા સવેરા હો.
  2. વજહ પૂછોગે તો સારી ઉમ્ર ગુજર જાયેગી,
    કહા ના અચ્છે લગતે હો તો બસ લગતે હો.
  3. મિલા વો લુત્ફ હમકો ડુબકર તેરે ખયાલોં મેં,
    કહાં અબ ફર્ક બાકી હૈ અંધેરે ઔર ઉજાલોં મેં.
  4. સામને બેઠે રહો દિલ કો કરાર આયેગા,
    જીતના દેખેંગે તુમ્હે ઉતના હી પ્યાર આયેગા.
  5. ભૂલ ના જાઉં માંગના હર નમાઝ કે બાદ ,
    યહી સોચ કર હમને ઉસકા નામ દુઆ રખા હૈ.
  6. મેં ખ્વાહિશ બન જાઉં ઔર તુ રૂહ કી તલબ,
    બસ યુ હી જી લેંગે દોનો મોહબ્બત બન કર.
  7. મૈં દેખુ તો સહી યે દુનિયા તુઝે કૈસે સતાતી હૈ,
    કુછ દિન કે લિયે તુમ અપની નિગેહબાની મુઝે દે દો.
  8. તુમ્હારી ખુશીઓ કે ઠીકાને બહુત હોંગે મગર,
    હમારી બેચનીયોં કી વજહ… બસ તુમ હો.
  9. નીંદ સે ઊઠ કર ઇધર-ઉધર ઢુંઢતી રહેતી હૂં મેં,
    કી ખ્વાબો મેં મેરે ઇતને કરીબ ચલે આતે હો તુમ.
  10. યે દરિયા-એ-ઇશ્ક હૈ કદમ જરા સોચ કે રખના,
    ઇસ મેં ઉતર કર કિસી કો કિનારા નહી મિલા.