Expensive Bag : ગૌહર ખાને એટલી મોંઘી બેગ ખરીદી કરી કે કિંમત જાણીને ચોંકી જશો

|

Apr 17, 2021 | 2:29 PM

ગૌહર ખાને (Gauhar Khan) તાજેતરમાં જૈદ દરબાર (Zaid Darbar) સાથે લગ્ન કર્યા છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી હતી. આ દિવસોમાં બંને એક સાથે સમય વિતાવી રહ્યા છે

1 / 5
ગૌહર ખાન ઘણીવાર તેના સ્ટાઇલિશ ફોટા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરે છે. તાજેતરમાં જ તેણે સોશિયલ મીડિયા પર કેટલીક વધુ તસવીરો શેર કરી છે.

2 / 5
આ તસવીરોમાં ગૌહર ખાન ખૂબ જ સુંદર દેખાઈ છે. ગૌહર ખાન બ્લેક રંગનું ટોપ પહેર્યું છે,

3 / 5
આ તસવીરો શેર કરતાં ગૌહર ખાને કેપ્શનમાં લખ્યું છે, આજથી લોકડાઉન 2021 ... વિચારુ કરું છું કે હું મુસાફરીના દિવસો ચૂકી ગઇ છું ... માની લો કે હું 17 વર્ષની હતી ત્યારે હું ભારતના ક્યાં સ્થળ પર પહેલીવાર ગઇ હતી. જે સાચો જવાબ આપે છે તેને હું જવાબ આપીશ.

4 / 5
પરંતુ શું તમે જાણો છો કે તેણે તસ્વીરમાં જે બેગ દેખાય છે તેની કિંમત શું છે ? અહેવાલો અનુસાર આ બેગ ગુચી બ્રાન્ડની છે. આ મોનોગ્રામ ક્રોસબોડી સ્લિંગની કિંમત આશરે 82, 500 રૂપિયા છે.

5 / 5
તાજેતરમાં જ જ્યારે રમઝાનની શરૂઆત થઈ ત્યારે ગૌહર ખાન ગ્રીન પોશાકમાં ચિત્રો શેર કરી અને બધાને રમઝાન માટે અભિનંદન આપ્યા.

Next Photo Gallery