Eid Mubarak Shayari
ઈદના તહેવાર પર, લોકો ગળે મળે છે, તેમની બધી ફરિયાદો દૂર કરે છે અને ખુશીઓ વહેંચે છે. આ પ્રસંગે પ્રિયતમાના દર્શન થાય તો પણ આ દિવસની ખુશી બમણી થઈ જાય છે. પ્રેમીઓ મોટા ભાગે તેમની પ્રેમીકાને ચાંદ સાથે સરખાવતા હોય છે. ત્યારે આ ઈદના અવસર પર કેટલીક જબરદસ્ત શાયરી લઈને આવ્યા છે. જેમાં કવિઓએ ઈદને લગતી તમામ લાગણીઓ આલેખી છે.
આ પણ વાંચો: Dil Shayari: દિલ સાથે જોડાયેલ કેટલીક બહેતરીન શાયરી, જે તમારી ક્રશનું દિલ જીતવામાં મદદ કરી શકે છે
- ઈદ કા ચાંદ તુમને દેખ લિયા,
ચાંદ કી ઈદ હો ગઈ હોગી.
- ઈદ કા દિન હૈ ગલે આજ તો મિલ લે જાલિમ
રસ્મ-એ-દુનિયા ભી હૈ મૌકા ભી હૈ દસ્તૂર ભી હૈ.
- હમ ને તુજે દેખા નહીં ક્યા ઈદ મનાયે,
જિસ ને તુજે દેખા હો ઉસે ઈદ મુબારક.
- ફલક પે ચાંદ સિતારે નિકલે હૈ હર શબ,
સિતમ યહી હૈ નિકલતા નહીં હમારા ચાંદ.
- જિસ તરફ તૂ હૈ ઉધર હોંગી સભી કી નજરે,
ઈદ કે ચાંદ કા દીદાર બહાના હી સહી
- વાદો પે હર રોજ મેરી જાન ન ટાલો,
હૈ ઈદ કા દિન અબ તો ગલે હમ કો લગા લો.
- વો ચાંદ કે દીદાર કો જબ વો છત પર આતે હૈં,
ઉન્હે દેખકર આજ ઈદ હૈ હમ સમજ જાતે હૈ.
- હમ ઉનકો દેખ કર હી ઈદ મનાતે હૈં,
સહર મેં હી ઈદગાહ કો નિકલ જાતે હૈ.
- એ હવા તૂ હી ઉસે ઈદ મુબારક કહિયો,
ઔર કહિયો કિ કોઈ યાદ કિયા કરતા હૈ.
- દેખા ઈદ કા ચાંદ તો માંગી યે દુઆ રબ સે,
દેદે તેરા સાથ ઈદ કા તોહફા સમજ કે.