Gujarati NewsLifestyleDesh bhakti shayari patriotic shayari on Independence Day quotes poetry and shayari
Desh Bhakti Shayari : ચૂમા થા વીરોં ને ફાંસી કા ફંદા, યૂં હી નહી મિલી થી આઝાદી ખૈરાત મેં હમેં… વાંચો દેશ ભક્તિ પર શાયરી
આપણા દેશ પ્રત્યે આદર અને નિષ્ઠા સાથે, આપત્તિના સમયે આપણી માતૃભૂમિ પર સૌથી મોટો ત્યાગ અને બલિદાન આપવું એ જ સાચી દેશભક્તિ છે. આપણા દેશના હજારો સ્વાતંત્ર્ય સેનાનીઓએ નિઃસ્વાર્થપણે પોતાના પ્રાણનું બલિદાન આપીને આપણને આઝાદી અપાવી છે. ત્યારે ચાલો આજે તેના પર કેટલીક જબરદસ્ત શાયરી જોઈએ.
desh bhakti shayari
Follow us on
કહેવાય છે કે જેઓ સાચા દેશભક્ત હોય છે તે પોતાના દેશ અને રાષ્ટ્ર નિર્માણ માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે, દેશભક્તિ એ માણસના હૃદયમાં પ્રજ્વલિત એવી દિવ્ય જ્યોત છે જે તેના દેશ અને જન્મભૂમિને બીજા બધા કરતા વધારે બનાવે છે અને પ્રેમ મજબૂત કરે છે
દેશભક્તિની લાગણી દેશના કોઈપણ શહેર કે રાજ્યને ધ્યાનમાં લીધા વિના તમામ લોકોને નજીક લાવે છે. ભલે કોઈ ભારતીય દેશથી દૂર રહેતો હોય પણ પોતાના દેશ અને તિરંગાને લઈને તેને તેટલુ જ સમ્માન હોય છે. ત્યારે આજે અમે આ પોસ્ટમાં દેશભક્તિ શાયરી લઈને આવ્યા છે.
આપણા દેશ પ્રત્યે આદર અને નિષ્ઠા સાથે, આપત્તિના સમયે આપણી માતૃભૂમિ પર સૌથી મોટો ત્યાગ અને બલિદાન આપવું એ જ સાચી દેશભક્તિ છે. આપણા દેશના હજારો સ્વાતંત્ર્ય સેનાનીઓએ નિઃસ્વાર્થપણે પોતાના પ્રાણનું બલિદાન આપીને આપણને આઝાદી અપાવી છે ત્યારે ચાલો આજે તેના પર કેટલીક જબરદસ્ત શાયરી જોઈએ.