Gujarati NewsLifestyleDating shayari and quotes for your girlfriend boyfriend to propose
Dating Shayari : તેરે રુખસાર પર ઢલે હૈં મેરી શામ કે કિસ્સે, ખામોશી સે માંગી હુઈ મોહબ્બત કી દુઆ હો તુમ, વાંચો શાયરી
આજના લેખમાં, અમે તમારા માટે શ્રેષ્ઠ ડેટિંગ શાયરી શેર કરી રહ્યા છે, જે તમે વાંચી શકો છો અને તમારા ડેટિંગ પાર્ટનરને પણ શેર કરીને તમારા દિલની વાત કરી શકો છો જોકે આ પોસ્ટમાં આપેલી શાયરી તમારે તમારા પાર્ટનરને ડેટિંગ ટાઈમ પર જ્યારે સાથે હોય ત્યારે કહેવી જોઈએ પણ જો તમે શરમ અનુભવો છો તો આમાં આપેલી શાયરી તમે એમને મોકલી પણ શકો છો.
Dating shayari and quotes
Follow us on
કહેવાય છે કે જેની સાથે તમે તમારું જીવન વિતાવી શકો તેને જ પ્રેમ કરો અને જેની સાથે સમય પસાર કરી શકો તેને જ ડેટ કરો. આજકાલ પ્રેમ કરવો મુશ્કેલ છે પરંતુ ડેટ કરવું ખૂબ જ સરળ છે. ડેટિંદનો અર્થ એ થાય છે કે જ્યારે છોકરો અને છોકરી એકબીજા સાથે હરવા-ફરવા, ખાવા પીવા અને સમય પસાર કરવાનું પસંદ કરે છે.
કેટલીક ડેટ એવી હોય છે જ્યાં છોકરી અને છોકરો રોમાન્સ કરે છે અથવા તો વધુને વધુ સમય એકબીજા સાથે વિતાવે છે. આ પ્રકારની ડેટને રોમેન્ટિક ડેટ કહેવામાં આવે છે જે આજકાલ ખૂબ જ સામાન્ય છે. જો તમે પણ કોઈને પ્રેમ કરો છો, તો ચોક્કસ તેને રોમેન્ટિક ડેટ પર લઈ જાઓ.