Gujarati NewsLifestyleCrush shayari quotes status for your crush and said heart thoughts
Best Crush shayari : યે ઇશ્ક કી બેબાસી હૈ યા વફા-એ-અસર હૈ, મૈ હિચકિયા રોકતા હુ, તેરા નામ લે કર, વાંચો બેસ્ટ શાયરી
ક્યારેક દિલ ની વાત દિલ માં રહી જાય છે અને કહેવા માં મોડું થઈ જાય છે. જો તમે પણ તમારી લાગણીઓને તમારા ક્રશ સાથે શેર કરવા માંગો છો, તો અહીં આપેલી ક્રશ શાયરી તમને મદદ કરી શકે છે. અહીં અમે એકદમ નવી ક્રશ શાયરી અને ક્રશ ક્વોટ્સ લઈને આવ્યા છે જે તમે તમારા ક્રશ સાથે શેર કરી શકો છો અને તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો. લેખના અંત સુધીમાં તમને વિવિધ પ્રકારની ક્રશ શાયરી વાંચવા મળશે.
Crush shayari
Follow us on
તમારી લાગણીઓને તમારા ક્રશ સમક્ષ વ્યક્ત કરવી સરળ નથી. ક્યારેક દિલ ની વાત દિલ માં રહી જાય છે અને કહેવા માં મોડું થઈ જાય છે. જો તમે પણ તમારી લાગણીઓને તમારા ક્રશ સાથે શેર કરવા માંગો છો, તો અહીં આપેલી ક્રશ શાયરી તમને મદદ કરી શકે છે. અહીં અમે એકદમ નવી ક્રશ શાયરી અને ક્રશ ક્વોટ્સ લઈને આવ્યા છે જે તમે તમારા ક્રશ સાથે શેર કરી શકો છો અને તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો. લેખના અંત સુધીમાં તમને વિવિધ પ્રકારની ક્રશ શાયરી વાંચવા મળશે.
શરમાળ છોકરા માટે ક્રશને લાગણી વ્યક્ત કરવી સરળ નથી. હૃદયમાં હંમેશા એક ડર રહે છે કે તેને ખરાબ લાગશે. આવી સ્થિતિમાં, તમે નીચે આપેલ પ્રેમ શાયરી અજમાવી શકો છો.