Bharosa Shayari: બસ એક વહી થી જો ભરોસે વાલી થી, વરના તો યે દુનિયા… વાંચો એક થી એક જબરદસ્ત શાયરી

પ્રેમ માણસને મજબૂત બનાવી દે છે તો પ્રેમમાં મળતી દૂરીથી વ્યક્તિ કમજોર થઈ જાય છે. આ સમયે અમે એક થી એક જબરદસ્ત ભરોસા પર શાયરી લઈને આવ્યા છે .

Bharosa Shayari: બસ એક વહી થી જો ભરોસે વાલી થી, વરના તો યે દુનિયા... વાંચો એક થી એક જબરદસ્ત શાયરી
Bharosa Shayari
| Edited By: | Updated on: May 21, 2023 | 10:10 PM

ઘણીવાર લોકો કોઈને કોઈ સમયે ઈમોશનલ થઈ જતા હોય છે કારણ કે જ્યારે કોઈ વ્યક્તિને બિનશરતી પ્રેમ કરે છે અને તે વ્યક્તિ અચાનક જ તેનાથી દૂર થઈ જાય ત્યારે તે અંદરથી એકલો થઈ જાય છે અને તેની યાદમાં ઉદાસ રહેવા લાગે છે. આવી સ્થિતિમાં તે વ્યક્તિ નાની અમથી કોઈ વાત પણ યાદ આવી જાય તો તે દુખી થઈ જાય છે.

 કહેવાય છે ને કે પ્રેમ માણસને મજબૂત બનાવી દે છે તો પ્રેમમાં મળતી દૂરીથી વ્યક્તિ કમજોર થઈ જાય છે. આ સમયે અમે ભરોસા પર એટલે કે વિશ્વાસ પર શાયરી લઈને આવ્યા છે . જો કે આ અગાઉ અમે પ્રેમ , દોસ્તી અને જિંદગી પર ઘણી શાયરી આપની સાથે શેર કરી છે જે તમે અમારી વેબસાઈટ પર જઈ જોઈ શકો છો.

  1. બસ એક વહી થી જો ભરોસે વાલી થી,
    વરના તો યે દુનિયા ધોખે વાલી થી.
  2. દિલ કો તેરી ચાહત પે,
    ભરોસા ભી બહુત હૈ,
    ઔર તુજસે બિછડ જાને કા,
    ડર ભી નહીં જાતા !
  3. હૈ દુખ તો કહ દો કિસી પેડ સે પરિંદે સે ,
    અબ આદમી કા ભરોસા નહીં હૈ પ્યારે કોઈ.
  4. દીવારે છોટી હોતી થીં લેકિન પર્દા હોતા થા,
    તાલે કી ઈજાદ સે પહલે સિર્ફ ભરોસા હોતા થા.
  5. જૂઠ પર ઉસ કે ભરોસા કર લિયા,
    ધૂપ ઈતની થી કિ સાયા કર લિયા.
  6. ઉસે ભી ધોખા મિલેગા યકીન હૈ મુજકો,
    ભરોસા વો ભી કિસી પર તો કર રહા હોગા .
  7. ન કોઈ વાદા ન કોઈ યકીંન ન કોઈ ઉમ્મીદ,
    મગર હમેં તો તેરા ઈન્તજાર કરના થા.
  8. તુમ મેરી જિંદગી હો યે સચ હૈ,
    જિંદગી કા મગર ભરોસા ક્યા !
  9. મિલા ઉસ શખ્સ સે હમકો ફકત ધોખા હી ધોખા થા,
    મગર ફિર ભી કભી હમને ઉસે રોકા ન ટોકા થા.
  10. તુમ સિતારોં કે ભરોસે પે ન બૈઠે રહના,
    અપની તદબીર સે તકદીર બનાતે જાઓ.