Romantic Couple Shayari: જબ ખામોશ આંખો સે બાત હોતી હૈ , તો એસે હી મોહબ્બત કી શુરુઆત હોતી હૈ…જુઓ રોમેન્ટિક શાયરી

ઘણી વખત એવું થતુ હોય કે ઘણું બધુ કહેવું છે પણ કઈ રીતે કહેવું તે સમજાતુ નથી જેમાં પણ ખાસ કરીને તમારા પાર્ટનરને દિલની વાત કહેવાની આવે ત્યારે વધારે શું કહેવુ તે જ સમજાતુ નથી ત્યારે શાયરી દ્વારા તમે તમારા દિલની વાત સરળતાથી જણાવી શકો છે.

Romantic Couple Shayari: જબ ખામોશ આંખો સે બાત હોતી હૈ , તો એસે હી મોહબ્બત કી શુરુઆત હોતી હૈ...જુઓ રોમેન્ટિક શાયરી
best romantic couple shayari
| Edited By: | Updated on: Apr 30, 2023 | 10:10 PM

દિલની વાત પાર્ટનરને કહેવું સહેલું નથી. ક્યારેક દિલ ની વાત દિલ માં રહી જાય છે અને પાર્ટનરને તમારા પ્રેમનો ઈઝહાર નથી કરતા. જો તમે પણ તમારા પાર્ટનરને તમારા દિલની વાત કહેવામાં મૂંજાવ છો તો અહીં આપેલી કપલ શાયરી તમને મદદ કરી શકે છે.

અહીં એકદમ નવી કપલ શાયરી અને કપલ ક્વોટ્સ છે જે તમે તમારી લાગણીઓને વ્યક્ત કરવા માટે તમારા પાર્ટનર સાથે શેર કરી શકો છો. લેખના અંત સુધીમાં, તમને ગુજરાતી ક્રશ શાયરીના વિવિધ પ્રકારો વાંચવા મળશે.

આ પણ વાંચો: Gujarati Love Shayari : કેવી મજાની પ્રેમની દીવાનગી હશે ! કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ…, વાંચો બેસ્ટ ગુજરાતી શાયરી

  1. રાસ્તા હો કોઈ પર મંજિલ તૂ હી હૈ,
    મેરે હર ખ્વાબ મેં શામિલ તૂ હી હૈ.
  2. કહેને કો તો મેરા દિલ એક હૈ,
    લેકિન જિસકો દિલ દિયા હૈ ,
    વો હજારો મેં એક હૈ.
  3. ઉસ ચાંદ કો બહુત ગુરુર હૈ,
    કિ ઉસકે પાસ નૂર હૈ,
    અબ મૈં ઉસે કૈસે સમજાઉં,
    મેરે પાસ કોહિનૂર હૈ.
  4. ઈશ્ક મેં કહા કોઈ ઉસૂલ હોતા હૈ,
    યાર ચાહે જૈસા ભી હો કુબૂલ હોતા હૈ.
  5. તેરી કહાની મેં, તેરે કિસ્સે મેં,
    મુજે રહના હૈ બસ તેરે હિસ્સે મેં.
  6. તેરે મિલને સે કુછ એસી બાત હો ગઈ,
    કુછ ભી નહી થા મેરે પાસ ઔર,
    અબ જિંદગી સે મુલાકાત હો ગઈ.
  7. જબ ખામોશ આંખો સે બાત હોતી હૈ ,
    તો એસે હી મોહબ્બત કી શુરુઆત હોતી હૈ,
    તેરી હી ખયાલો મેં ખોયે રહતે હૈ,
    ન જાને કબ દિન ઔર કબ રાત હોતી હૈ.
  8. કૈસી લત લગી હૈ તેરે દીદાર કી ,
    બાત કરો તો દિલ નહીં ભરતા,
    ના કરો તો દિલ નહીં લગતા.
  9. કોઈ ચાંદ સિતારા હૈ તો કોઈ ,
    ફૂલો સે પ્યારા હૈ, જો દૂર રહકર,
    ભી હમારા હૈ વો નામ સિર્ફ તુમ્હારા હૈ.
  10. તેરા રુઠ જાના ભી ઈતના અચ્છા લગતા હૈ,
    કી દિલ કરતા હૈ દિનભર તુજે છેડતા હી રહું.