Gujarati NewsLifestyleBest Love shayari for your girlfriend or wife quotes poetry in hindi gujarati
Best Love Shayari: કોઈ મિલે ઇસ તરહ કે ફિર જુદા ના હો, સમજે મેરા મિજાજ ઔર કભી ખફા ના હો….વાંચો પ્રેમ પર એકદમ નવી શાયરી
આ પોસ્ટમાં અમે કેટલીક જબરદસ્ત પ્રેમભરી શાયરી લઈને આવ્યા છીએ, મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં થોડુ રોમાન્સ જરુરી છે. વ્યસ્ત લાઈફમાંથી થોડો ટાઈમ કાઢી તમારી પ્રેમિકા કે પ્રેમીને આ શાયરી શેર કરો અને તમારા પ્રેમનો ઈઝહાર કરો.
Best Love shayari
Follow us on
Love Shayari: આજની આ પોસ્ટમાં અમે બેસ્ટ લવ શાયરી લઈને આવ્યા છે જે શ્રેષ્ઠ લેખકો દ્વારા લખવામાં આવી છે, આ તમામ પ્રેમ શાયરી હૃદયસ્પર્શી જાય તેવી છે. જ્યારે તમે કોઈના પ્રેમમાં પડો છો ત્યારે દુનિયાનો સૌથી સુંદર એહસાસ બની જાય છે તમે તેમના અને તેમના વીચારોમાં ખોવાયેલા રહો છો. ત્યારે આજની આ શાયરી તમારા જેવા પ્રેમીઓને સમર્પીત છે તેમના પ્રેમમાં એક અલગ જ દુનિયા બનાવીને ખોવાય જાય છે.
અહીં આપના માટે એક થી એક નવીન બેસ્ટ લવ શાયરી છે આ લવ શાયરી તમારી પ્રેમિકા, પ્રેમિ કે પતિ કે પત્નિને મોકલીને તમારા દિલમાં તેમના માટે કેટલો પ્રેમ છે તે જણાવી શકો છો.