Beautiful Shayari: આપકી ખુબસુરતી કે હમ કાયલ હો ગયે, જબ સે દેખા તુમ્હે તો હમારે હોશ ઉડ ગયે, વાંચો ખુબસુરતી પર શાયરી

ઘણી વખત એવું થતુ હોય કે ઘણું બધુ કહેવું છે પણ કઈ રીતે કહેવું તે સમજાતુ નથી જેમાં પણ ખાસ કરીને ક્રશને દિલની વાત કહેવાની આવે ત્યારે વધારે શું કહેવુમ તે જ સમજાતુ નથી ત્યારે શાયરી દ્વારા તમે તમારા દિલની વાત સરળતાથી તમારા ક્રશને જણાવી શકો છે. ત્યારે આજની આ પોસ્ટમાં ખુબસુરતી પર એક થી એક જબરદસ્ત શાયરી લઈને આવ્યા છે જે તમે અહીં જોઈ શકો છો

Beautiful Shayari: આપકી ખુબસુરતી કે હમ કાયલ હો ગયે, જબ સે દેખા તુમ્હે તો હમારે હોશ ઉડ ગયે, વાંચો ખુબસુરતી પર શાયરી
Beautiful shayari
| Edited By: | Updated on: Sep 12, 2023 | 10:00 PM

મિત્રો જ્યારે તમે પ્રેમ કરો ત્યારે કોઈના ચેહરાથી નહી પરંતુ તમારા હૃદયથી પ્રેમ કરો. લોકો ઘણીવાર સુંદર ચહેરાથી છેતરાઈ જાય છે. ત્યારે આજની પોસ્ટમાં અમે ખુબસુરતી પર શાયરી લઈને આવ્યા છે. છોકરીઓની સુંદરતા જેના પર દિલ આવી જાય છે. જેમને દરેક લોકો પ્રેમ કરે છે. આ પોસ્ટ એવા મિત્રો માટે છે. જેઓ પોતાની સુંદર ગર્લફ્રેન્ડના સુંદર શબ્દોથી અલગ રીતે વખાણ કરવા માગે છે. ત્યારે આ શાયરીની મદદથી તમારી ગર્લફ્રેન્ડની કે પત્ની કે પછી ક્રશના વખાણ કરી શકો છો.

તો મિત્રો, સૌંદર્યને નવી રીતે રજૂ કરવા માટે, આજની પોસ્ટમાં અમે સૌંદર્ય પર શાયરી લાવ્યા છીએ. જે તમે તમારા ખાસને શેર કરીને તેમના સુંદરતાના વખાણ કરી શકો છો

  1. જો દેખતા હુ ઉન્હે આંખ ભરકર,
    સારી દુનિયા હી ખુબસુરત નજર આતી હૈ.
  2. હુસ્ન વાલો કો સવરને કી જરુરત ક્યા હૈ,
    વો તો સદગી મેં ભી કયામત કી અદા રખતે હૈ.
  3. તુઝકો દેખા..તો ફિર..ઉસકો ના દેખા
    ચાંદ કહેતા રેહ ગયા, મૈં ચાંદ હુ મૈં ચાંદ હુ.
  4. ઉનકી બાતો કા જી ક્યા કહીયે,
    અલ્ફાઝ ફૂલ બનકર હોઠો સે નિકાલ આતે હૈ.
  5. ઉનકે ચેહરે કી ચમક ઇતની હૈ,
    કી હર કિસી કી સૂરત
    ઉનકે સામને ફીકી હૈ.
  6. અપની હસીન સુરત કો પરદે મેં છુપા લિયા કરો,
    હમ ગુસ્તાખ લોગ હૈ નજરો સે ચૂમ લિયા કરતે હૈ
  7. હમ તો ફના હોગયે ઉનકી આંખે દેખકર,
    ના જાને વો આયના કૈસે દેખતે હોંગે.
  8. યે આંખે નહીં તુમ્હારી 2 ધારી તલવાર હૈ,
    જો ભી રુકતા હૈ ઈન પર
    મર કે હી નિકાલતા હૈ.
  9. સુકૂન કી તલાશ મેં તુમ્હારી આંખો મેં ઝાખા થા હમને,
    કિસે પતા થા કમબખ્ત દિલ કા દર્દ ઔર બઢ જાયેગા
  10. ચેહરા હસીન ગુલાબો-સા મિલતા-જુલતા હૈ,
    નશા પીને સે ઝ્યાદા તુમકો દેખને સે ચઢતા હૈ.