ઘણી વખત એવું થતુ હોય કે ઘણું બધુ કહેવું છે પણ કઈ રીતે કહેવું તે સમજાતુ નથી જેમાં પણ ખાસ કરીને ક્રશને દિલની વાત કહેવાની આવે ત્યારે વધારે શું કહેવુમ તે જ સમજાતુ નથી ત્યારે શાયરી દ્વારા તમે તમારા દિલની વાત સરળતાથી તમારા ક્રશને જણાવી શકો છે.
Ad
Beautiful Love Shayari
Follow us on
તમારા દિલની વાત ક્રશને કહેવું સહેલું નથી. ક્યારેક દિલ ની વાત દિલ માં રહી જાય છે અને કહેવા માં મોડું થઈ જાય છે. જો તમે પણ તમારા ક્રશ સાથે તમારા દિલની વાત શેર કરવા માંગો છો, તો અહીં આપેલી બ્યુટીફુલ લવ શાયરી તમારી મદદ કરી શકે છે. અહીં એકદમ નવી સુંદર લવ શાયરી અને ક્વોટ્સ છે જે તમે તમારી લાગણીઓને વ્યક્ત કરવા માટે તમારા ક્રશ સાથે શેર કરી શકો છો. લેખના અંત સુધીમાં, તમને ગુજરાતી લવ શાયરીના વિવિધ પ્રકારો વાંચવા મળશે.